ચીન સાથે તણાવની વચ્ચે ભારત ખરીદશે 72,000 સિગ-716 અમેરિકન અસોલ્ટ રાઈફલ્સ

|

Sep 25, 2020 | 1:37 PM

ચીન બોર્ડર પર ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારતીય સેના અમેરિકા પાસેથી 72,000 સિગ 716 અસોલ્ટ રાઈફલ ખરીદવાની છે. સેનાએ પહેલા જ ઓર્ડર કરેલી રાઈફલ મળ્યા બાદ હવે સેના બીજી એક બેચ માટે ઓર્ડર કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સેનાને મળેલા નાણાકીય અધિકારોને લઈ વધુ 72,000 રાઈફલ્સ માટે ઓર્ડર આપવાનો છે. Web Stories View more […]

ચીન સાથે તણાવની વચ્ચે ભારત ખરીદશે 72,000 સિગ-716 અમેરિકન અસોલ્ટ રાઈફલ્સ

Follow us on

ચીન બોર્ડર પર ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારતીય સેના અમેરિકા પાસેથી 72,000 સિગ 716 અસોલ્ટ રાઈફલ ખરીદવાની છે. સેનાએ પહેલા જ ઓર્ડર કરેલી રાઈફલ મળ્યા બાદ હવે સેના બીજી એક બેચ માટે ઓર્ડર કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સેનાને મળેલા નાણાકીય અધિકારોને લઈ વધુ 72,000 રાઈફલ્સ માટે ઓર્ડર આપવાનો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાઈફલનો પ્રથમ સ્લોટ ભારતને મળી ચૂક્યો છે અને તેનો ઉપયોગ આતંકવાદ વિરોધી ગતિવિધીઓમાં કરવામાં આવી રહ્યો છે. ભારતને આ રાઈફલ ફાસ્ટ ટ્રેક બેસિસ પર મળી છે. હવે જે નવા ઓર્ડર હેઠળ રાઈફલ આવશે. તે ઈન્સાસ (INSAS) 5.56X45MMની જગ્યા લેશે. જે સ્થાનિક ઓર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા બનાવવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મળતી માહિતી મુજબ આયાત કરવામાં આવેલી લગભગ 1.50 લાખ રાઈફલનો ઉપયોગ આતંકવાદ વિરોધી ગતિવિધીઓ અને એલઓસી પર તૈનાત સૈનિક કરશે. બાકીની ફોર્સને AK-203 રાઈફલ આપવામાં આવશે. જે ભારત અને રશિયા દ્વારા અમેઠી ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બંને દેશોની વચ્ચે ઘણા મુદ્દાઓને લઈ આ પ્રોજેક્ટ પર હાલ કામ શરૂ થયું નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:00 pm, Sun, 12 July 20

Next Article