ભારત-ચીન વચ્ચે સહમતિ! તબક્કાવાર રીતે સૈનિકોને હટાવવા પર સમજૂતિ

|

Sep 26, 2020 | 4:00 PM

ભારત અને ચીનની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી LAC પર તણાવ બનેલો છે. ત્યારે ગલવાન જેવી ઘટના ફરી ન બને તે માટે ભારત-ચીન વચ્ચે સહમતિ થઈ છે. બંને દેશો વચ્ચે તબક્કાવાર રીતે સૈનિકોને હટાવવા પર સહમિત બની છે. 72 કલાક સુધી સહમતિનો અમલ થાય છે કે તેના પર બંને દેશો એકબીજા પર નજર રાખશે. Web Stories […]

ભારત-ચીન વચ્ચે સહમતિ! તબક્કાવાર રીતે સૈનિકોને હટાવવા પર સમજૂતિ

Follow us on

ભારત અને ચીનની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી LAC પર તણાવ બનેલો છે. ત્યારે ગલવાન જેવી ઘટના ફરી ન બને તે માટે ભારત-ચીન વચ્ચે સહમતિ થઈ છે. બંને દેશો વચ્ચે તબક્કાવાર રીતે સૈનિકોને હટાવવા પર સહમિત બની છે. 72 કલાક સુધી સહમતિનો અમલ થાય છે કે તેના પર બંને દેશો એકબીજા પર નજર રાખશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:29 am, Thu, 2 July 20

Next Article