ભારતે પોતાના માપદંડ મુજબ બુલેટપ્રૂફ જેકેટોની નિકાસ 100થી વધારે દેશો માટે શરૂ કરી દીધી છે, જેમાં યૂરોપીય દેશ પણ સામેલ છે. અમેરિકા, બ્રિટેન અને જર્મની પછી બુલેટપ્રૂફ જેકેટ પર પોતાના રાષ્ટ્રીય માપદંડ રાખનારો ભારત ચોથો દેશ છે. આ જેકેટ 360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કરે છે.
India has begun exporting #bulletproof jackets as per its own standards to over 100 countries including European nations. #India is the fourth country after US, UK and Germany to have its own national standard on bulletproof jacket which provides 360-degree protection. pic.twitter.com/gu5U98tWod
— All India Radio News (@airnewsalerts) September 12, 2019
BISના વૈજ્ઞાનિક જે.કે.ગુપ્તા મુજબ ભારતના માપદંડના અભાવમાં ગુણવત્તાવાળા જેકેટ મેળવવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારે સેના લાંબા સમયથી બુલેટપ્રૂફ જેકેટ માટે ગુણવત્તાના માપદંડ તૈયાર કરવાની માંગ કરી રહી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિ આયોગના આદેશ પછી વર્ષ 2018માં BISએ બુલેટપ્રૂફ જેકેટ માટે માપદંડ તૈયાર કર્યા હતા. આ માપદંડ વર્ષ 2018માં પબ્લિશ થયા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]