કમલનાથ સરકારની સ્કીમ! શૌચાલયની સાથે સેલ્ફી મોકલ્યા બાદ જ મળશે લગ્ન માટે 51 હજાર રુપિયા

|

Oct 10, 2019 | 11:53 AM

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે આર્થિક રીતે નબળા લોકો માટે મુખ્યા કન્યા વિવાહ/નિકાહ સ્કીમ શરુ કરી છે. પહેલાં સ્કીમ હેઠળ 28 હજાર રુપિયાની રકમ આપવામાં આવતી તો ત્યારે હવે આ રકમ વધારીને 51 હજાર કરી દેવાઈ છે. જેના લીધે બીપીએલ કેટેગરીમાં આવતા લોકો મોટી સંખ્યામાં આ સ્કીમનો લાભ લઈ રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

કમલનાથ સરકારની સ્કીમ! શૌચાલયની સાથે સેલ્ફી મોકલ્યા બાદ જ મળશે લગ્ન માટે 51 હજાર રુપિયા

Follow us on

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે આર્થિક રીતે નબળા લોકો માટે મુખ્યા કન્યા વિવાહ/નિકાહ સ્કીમ શરુ કરી છે. પહેલાં સ્કીમ હેઠળ 28 હજાર રુપિયાની રકમ આપવામાં આવતી તો ત્યારે હવે આ રકમ વધારીને 51 હજાર કરી દેવાઈ છે. જેના લીધે બીપીએલ કેટેગરીમાં આવતા લોકો મોટી સંખ્યામાં આ સ્કીમનો લાભ લઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

આ પણ વાંચો :  ગુજરાત મોડેલના ગાંધીનગર શહેરમાં પણ રસ્તાઓ બિસ્માર, મેયરનો કોન્ટ્રાક્ટર પર આરોપ, જુઓ VIDEO

મધ્યપ્રદેશમાં લગ્ન પહેલાં એવું પ્રી-વેડિંગ ફોટોશૂટ સરકાર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે જેના દ્વારા સાબિત થશે કે તમારા ઘરમાં ટોયલેટ છે કે નહીં. જો આ દુલ્હન-દુલ્હનને ટોયલેટની સાથે સેલ્ફી લઈને મોકલવાની રહેશે જો આવું નહીં કરવામાં આવે તો 51 હજાર રુપિયા મળશે નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સ્કીમ માટે એક ફોર્મ ભરવાનું રહે છે અને બાદમાં સેલ્ફી લઈને તે ફોર્મની સાથે જમા કરાવવાની રહે છે. સરકારી અધિકારી દરેક ઘરે જઈને તપાસ કરી શકે તેમ નથી જેના લીધે આ માગણી કરવામાં આવી છે કે ફોટો સાથે જોડવામાં આવે. જો આ ફોટો ન જોડવામાં આવે તો 51 હજારની રકમ મળી શકે તેમ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સ્કીમ નબળા વર્ગના લોકો માટે છે જે મધ્યપ્રદેશમાં લાગુ કરવામાં આવી છે. થયું એવું કે સ્કીમની રાશી 28 હજારથી 51 હજાર કરવામાં આવી તો વધારે લોકો સ્કીમનો લાભ લેવા લાગ્યા. જેના લીધે અધિકારીઓએ ઘરે જઈને એ નક્કી કરવું મુશ્કેલ બની ગયું કે ટોયલેટ છે કે નહીં? આમ કમલનાથ સરકારે ટોયલેટ સાથે સેલ્ફી પાડી મોકલવાનું નક્કી કર્યું. સેલ્ફી મોકલો અને સરકારી સહાયના 51 હજાર મેળવો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article