સુરતના અગ્નિકાંડમાં મૃતકો અને ઘાયલો માટે CM વિજય રૂપાણીએ શુ કરી જાહેરાત, જાણવા માટે વાંચો આ અહેવાલ

|

May 25, 2019 | 8:55 AM

સુરતના અગ્નિકાંડમાં જે લોકોના મોત થયા છે તેને લઇને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે આ ઘટના અંગે તમામ એજન્સીને ઉંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જે પણ ગુનેગાર છે તેમને કડક સજા કરવામાં આવશે.   TV9 Gujarati Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં કર્યું […]

સુરતના અગ્નિકાંડમાં મૃતકો અને ઘાયલો માટે CM વિજય રૂપાણીએ શુ કરી જાહેરાત, જાણવા માટે વાંચો આ અહેવાલ

Follow us on

સુરતના અગ્નિકાંડમાં જે લોકોના મોત થયા છે તેને લઇને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે આ ઘટના અંગે તમામ એજન્સીને ઉંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જે પણ ગુનેગાર છે તેમને કડક સજા કરવામાં આવશે.

 

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

 

CMએ વધુમાં જણાવ્યું કે રાજ્યના બધા જ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. આ ઘટનામાં જેમના મૃત્યુ થયા છે તેના પરિવારજનોને રૂ 4 લાખની સહાય આપવામાં આવશે તેમજ જે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં ભરતી છે તેમને ફ્રીમાં સારવાર આપવામાં આવશે.

 

આ પણ વાંચો: TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?

Next Article