હૈદરાબાદના જાણીતા હુસૈન સાગર ઝીલનું નામ બદલીને ‘જયશ્રી રામ સાગર’ થયું!

|

Oct 20, 2019 | 6:01 AM

એક અજીબ ઘટનામાં ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિષ્ઠિત મૂર્તિ માટે હૈદરાબાદના જાણીતા હુસૈન સાગર ઝીલ ઘણા દિવસો સુધી ગૂગલ મેપ પર ‘જય શ્રી રામ સાગર’ તરીકે જોવા મળ્યુ, કંપની દ્વારા હવે તેને સુધારી દેવામાં આવ્યુ છે. લોકો આ જોઈને આશ્ચર્યચકીત થઈ રહ્યા હતા કે હુસૈન સાગર ઝીલનું નામ ‘જય શ્રીરામ સાગર’ કેમ જોવા મળી રહ્યું છે. […]

હૈદરાબાદના જાણીતા હુસૈન સાગર ઝીલનું નામ બદલીને જયશ્રી રામ સાગર થયું!

Follow us on

એક અજીબ ઘટનામાં ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિષ્ઠિત મૂર્તિ માટે હૈદરાબાદના જાણીતા હુસૈન સાગર ઝીલ ઘણા દિવસો સુધી ગૂગલ મેપ પર ‘જય શ્રી રામ સાગર’ તરીકે જોવા મળ્યુ, કંપની દ્વારા હવે તેને સુધારી દેવામાં આવ્યુ છે. લોકો આ જોઈને આશ્ચર્યચકીત થઈ રહ્યા હતા કે હુસૈન સાગર ઝીલનું નામ ‘જય શ્રીરામ સાગર’ કેમ જોવા મળી રહ્યું છે. તેની વિરૂદ્ધ લોકોએ તેમનો ગુસ્સો ટ્વિટર પર કાઢ્યો છે.

એક ટ્વીટર યુઝર્સે લખ્યું કે આ હૈદરાબાદની હુસૈન સાગર ઝીલ છે. અચાનક આ ‘જય શ્રી રામ સાગર’ બની ગયુ છે અને મને આશ્ચર્ય છે કે ગૂગલે તેને કોઈ પણ પ્રકારે એડિટ કર્યુ નથી.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એક અન્ય ટ્વીટર યુઝર્સે લખ્યું અસામાજિક તત્વોએ ગૂગલ મેપમાં હૈદરાબાદની હુસૈન સાગર ઝીલનું નામ જય શ્રી રામ સાગર કરી દીધું. ઈબ્રાહિમ કુલી કુતુબ શાહે હુસૈન સાગરને બનાવવા આદેશ આપ્યો હતો અને તેને વર્ષ 1563માં બનાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ઘટના ગૂગલ મેપ પર ફેબ્રુઆરીમાં બની હતી, ત્યારે શહેરના ‘સાલારજંગ પુલ’નું નામ બદલીને ‘છત્રપતિ શિવાજી બ્રિજ’ કરી દેવામાં આવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article