VIDEO:હૈદરાબાદમાં પાણીના વહેણમાં તણાઇ એક કાર, કારમાં ત્રણ લોકો હતા સવાર

|

Jul 25, 2020 | 2:28 PM

હૈદરાબાદમાં પાણીના વહેણમાં એક કાર તણાઇ. આ કારમાં ત્રણ લોકો સવાર હતા. જો કે બે લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે એક મહિલા તણાઇ ગઇ હતી. કાર તણાતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. જે બાદ જેસીબી દ્વારા આ કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ પણ વાંચો: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ રોચક VIDEO […]

VIDEO:હૈદરાબાદમાં પાણીના વહેણમાં તણાઇ એક કાર, કારમાં ત્રણ લોકો હતા સવાર

Follow us on

હૈદરાબાદમાં પાણીના વહેણમાં એક કાર તણાઇ. આ કારમાં ત્રણ લોકો સવાર હતા. જો કે બે લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે એક મહિલા તણાઇ ગઇ હતી. કાર તણાતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. જે બાદ જેસીબી દ્વારા આ કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article