વર્ષ 2020ની જાહેર રજાઓનું લિસ્ટ આ રહ્યું, જાણો ક્યાં દિવસે ક્યો તહેવાર આવી રહ્યો છે?

|

Jan 18, 2021 | 12:36 PM

2019ના વર્ષને લોકો અલવિદા કહી રહ્યાં છે તો નવા વર્ષથી લોકો ઘણી અપેક્ષા રાખી રહ્યાં છે. દુનિયાભરમાં લોકો નવા વર્ષને વધાવવા માટે તૈયારીઓ કહી રહ્યાં છે. જો નવા વર્ષે ફરવા જવું હોય તો કેટલી સરકારી રજાઓ રહેશે તેના વિશે આજે અમે તમને જાણકારી આપીશું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

વર્ષ 2020ની જાહેર રજાઓનું લિસ્ટ આ રહ્યું, જાણો ક્યાં દિવસે ક્યો તહેવાર આવી રહ્યો છે?

Follow us on

2019ના વર્ષને લોકો અલવિદા કહી રહ્યાં છે તો નવા વર્ષથી લોકો ઘણી અપેક્ષા રાખી રહ્યાં છે. દુનિયાભરમાં લોકો નવા વર્ષને વધાવવા માટે તૈયારીઓ કહી રહ્યાં છે. જો નવા વર્ષે ફરવા જવું હોય તો કેટલી સરકારી રજાઓ રહેશે તેના વિશે આજે અમે તમને જાણકારી આપીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

 

આ પણ વાંચો :   બનાસકાંઠામાં સઘન ચેકિંગ! રાજસ્થાન તરફથી આવતા વાહનો દ્વારા દારૂ ઘૂસાડવામાં ન આવે તેના માટે તપાસ, જુઓ VIDEO

1. 21 ફેબ્રુઆરી – મહાશિવરાત્રી
2. 10 માર્ચ- હોળી
3. 6 એપ્રિલ – મહાવીર જયંતિ
4. 10 એપ્રિલ – ગુડ ફ્રાઈડે
5. 14 એપ્રિલ – આંબેડકર જંયતિ
6. 25 મે – ઈદ
7. 31 જૂલાઈ – બકરી ઈદ
8. 29 ઓગસ્ટ – મોહરમ
9. 2જી ઓક્ટોબર – ગાંધી-શાસ્ત્રી જયંતિ
10. 25  ડિસેમ્બર- ક્રિસમસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય અમુક દિવસો એવા પણ છે જ્યાં સ્થાનિક રીતે રજા આપવામાં આવે છે. તે નીચે મુજબ  છે.
11. 26 જાન્યુઆરી – ગણતંત્ર દિવસ
12. 29 જાન્યુઆરી – વસંત પંચમી
13. 2 એપ્રિલ – રામનવમી
14. 7 મે – બુદ્ધ પૂર્ણિમા
15. 12 ઓગસ્ટ – જન્માષ્ટમી
16. 29 ઓક્ટોબર – મિલાદ-ઉન-નબી

આમ આ રજાઓમાં તમે પ્લાન્સ બનાવીને ફરવા જઈ શકો છો અને તમારા અગત્યના કામ પણ પુરા કરી શકો છો. આથી આ રજાઓને નોંધી લો જે 2020ના વર્ષમાં તમને કામ આવી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:15 am, Tue, 31 December 19

Next Article