મુંબઈમાં ભારે વરસાદની આગાહી, મુંબઈગરાઓને દરિયાથી દૂર રહેવાની ચેતવણી, જુઓ VIDEO

|

Jun 30, 2019 | 3:25 AM

આ પણ વાંચો: સચિન તેંડુલકરે શાહરૂખ ખાનને હેલમેટ પહેરવાની સલાહ આપી તો ફેન્સે મસ્તીબાજી શરૂ કરી દીધી મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ દરિયામાં 3 મીટરથી વધુ ઉંચા મોજા ઉછળે તેવી પણ આશંકા છે. જેથી લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની તંત્રએ તાકીદ કરી છે. Web Stories View […]

મુંબઈમાં ભારે વરસાદની આગાહી, મુંબઈગરાઓને દરિયાથી દૂર રહેવાની ચેતવણી, જુઓ VIDEO

Follow us on

આ પણ વાંચો: સચિન તેંડુલકરે શાહરૂખ ખાનને હેલમેટ પહેરવાની સલાહ આપી તો ફેન્સે મસ્તીબાજી શરૂ કરી દીધી

મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ દરિયામાં 3 મીટરથી વધુ ઉંચા મોજા ઉછળે તેવી પણ આશંકા છે. જેથી લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની તંત્રએ તાકીદ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રવિવારની રજાના દિવસે મુંબઈગરાઓ મોટી સંખ્યામાં દરિયાકાંઠે ફરવા પહોંચતા હોય છે. જો કે હાઈટાઈડને કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્રએ લોકોને દરિયાથી દૂર રહેવાની અપીલ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article