ગિફ્ટમાં મળેલી BMW પુત્રએ ડૂબાડી નહેરમાં, જુઓ VIDEO

|

Aug 10, 2019 | 9:24 AM

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધનિક પિતાના પુત્રની કરતૂત ચર્ચામાં છે. પુત્રની માંગ પર પિતાએ જગુઆર કાર ન આપી તો પુત્ર BMW કાર લઈને કેનાલમાં ગયો. એટલું જ નહીં, તેણે એક વીડિયો પણ બનાવીને TikTok પર મૂકી દીધો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

ગિફ્ટમાં મળેલી BMW પુત્રએ ડૂબાડી નહેરમાં, જુઓ VIDEO

Follow us on

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધનિક પિતાના પુત્રની કરતૂત ચર્ચામાં છે. પુત્રની માંગ પર પિતાએ જગુઆર કાર ન આપી તો પુત્ર BMW કાર લઈને કેનાલમાં ગયો. એટલું જ નહીં, તેણે એક વીડિયો પણ બનાવીને TikTok પર મૂકી દીધો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

મામલો યમુનાનગરના મુકરમપુરનો છે, અહીં રહેતો આકાશ નામનો યુવક તેની BMWને કેનાલમાં લઇ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આકાશ હઠીલો છે અને તેણે તેના પિતા પાસેથી જગુઆર કારની માંગ કરી હતી, જેને તેના પિતાએ ના પાડી. આ પછી આકાશ ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાની BMW કાર યમુનાનગરના દાદુપુર ખાતેની કેનાલમાં લઈ ગયો અને કાર પાણીમાં ડૂબી ગઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢઃ રેલ્વે ગરનાળામાં સ્કૂલ બસ સાથે 30 વિદ્યાર્થીઓ ફસાયા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Published On - 9:15 am, Sat, 10 August 19

Next Article