VIDEO: જંગલમાં સફારી જીપ નજીક આવ્યો સિંહ અને ઉડી ગયા પ્રવાસીઓના હોંશ

|

Nov 29, 2019 | 5:24 PM

તમે જંગલમાં સફારીની મજા માણી રહ્યા હોય અને અચાનક જ તમારી સફારી કાર પાસે ડાલામથ્થો એટલે કે સિંહ આવી ચઢે તો શું કરો ? સ્વાભાવિક છે કે થોડીવાર માટે શ્વાસ અધ્ધર થઈ જાય. સાસણગીરના જંગલનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રવાસીઓ જે જીપ્સીમાં સવાર હતા તે ગાડીથી સિંહ માત્ર બે […]

VIDEO: જંગલમાં સફારી જીપ નજીક આવ્યો સિંહ અને ઉડી ગયા પ્રવાસીઓના હોંશ
તસવીર પ્રતીકાત્મક છે.

Follow us on

તમે જંગલમાં સફારીની મજા માણી રહ્યા હોય અને અચાનક જ તમારી સફારી કાર પાસે ડાલામથ્થો એટલે કે સિંહ આવી ચઢે તો શું કરો ? સ્વાભાવિક છે કે થોડીવાર માટે શ્વાસ અધ્ધર થઈ જાય. સાસણગીરના જંગલનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રવાસીઓ જે જીપ્સીમાં સવાર હતા તે ગાડીથી સિંહ માત્ર બે ફૂટ જ દૂર હતો.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :    FASTag લગાવવાને લઈને સરકારે વાહનચાલકોને આપી રાહત, નોંધી લો નવી તારીખ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સાસણ ગીરના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત આવો વીડિયો જોવા મળ્યો હશે!  નરકેસરી ગાડીની નજીક આવી જતા પ્રવાસીઓના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા. જીપ્સી પાસે આવી ગયેલો સિંહ જાણે પાલતું પ્રાણી હોય તેવું ભાસતું હતું. આમ તો સાસણના સાવજો માનવી પર હુમલો કરતા નથી પરંતુ આ રીતે સાવ નજીક આવી જાય તો સ્વાભાવિક છે કે કોઈને પણ કંપારી છૂટી જાય. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 5:23 pm, Fri, 29 November 19

Next Article