VIDEO: હેલ્મેટના નિયમ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને, ગુજરાત સરકારે રોડ એન્ડ સેફ્ટી ઓથોરિટીને આપ્યો જવાબ

|

Jan 04, 2020 | 8:47 AM

શહેરી વિસ્તારોમાં દ્વિચક્રી વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાના નિર્ણય મુદ્દે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાય છે. રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કરતા સુપ્રીમકોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો.   Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : […]

VIDEO: હેલ્મેટના નિયમ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને, ગુજરાત સરકારે રોડ એન્ડ સેફ્ટી ઓથોરિટીને આપ્યો જવાબ

Follow us on

શહેરી વિસ્તારોમાં દ્વિચક્રી વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાના નિર્ણય મુદ્દે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાય છે. રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કરતા સુપ્રીમકોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, આ મુદ્દે પોતાની રીતે નિર્ણય કરવાનો રાજ્ય સરકારને હક છે. રાજ્ય સરકારને લાગશે તો જ હેલ્મેટનો નિયમ ફરીથી લવાશે. રાજ્ય સરકારે વધુ સ્પષ્ટતા કરી છે કે રાજ્યના કાયદા પ્રમાણે જ નિયમ મરજીયાત કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article