મગફળી તો સરકાર ખરીદી રહી છે પણ આ ખેડૂતોને થઈ રહી છે આ મોટી પરેશાની

|

Jan 17, 2020 | 5:55 PM

સરકાર ટેકાના ભાવે મગફળી તો ખરીદી રહી છે પણ તેની પ્રક્રિયાને લઈને ખેડૂતોને તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે.  ખેડૂતો નાના ગામમાંથી પોતાની ખેતપેદાશો માર્કેટમાં વેચવા આવે છે ત્યારે તેની ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે. એક તરફ ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે ખેડૂતો મગફળી પોતાના વાહનોમાં ખડકીને લાઈનોમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા […]

મગફળી તો સરકાર ખરીદી રહી છે પણ આ ખેડૂતોને થઈ રહી છે આ મોટી પરેશાની

Follow us on

સરકાર ટેકાના ભાવે મગફળી તો ખરીદી રહી છે પણ તેની પ્રક્રિયાને લઈને ખેડૂતોને તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે.  ખેડૂતો નાના ગામમાંથી પોતાની ખેતપેદાશો માર્કેટમાં વેચવા આવે છે ત્યારે તેની ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે. એક તરફ ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે ખેડૂતો મગફળી પોતાના વાહનોમાં ખડકીને લાઈનોમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે. જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   ગુજરાતી ગાયક જિગ્નેશ કવિરાજે સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ અને પોલીસે આ વ્યક્તિની કરી ધરપકડ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article