એક સ્કુલમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવતા રાજયની સરકારે આપ્યા તપાસના આદેશ

|

Apr 28, 2019 | 9:42 AM

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ સ્થિત કે.આર.મંગલમ સ્કુલ પર કેસ દાખલ કરવા માટે આદેશ આપ્યો છે. ગ્રેટર કૈલાશ કે.આર.મંગલમ સ્કુલમાં SDMની ટીમે રેડ પાડીને 2500 લીટર ડીઝલ પકડ્યું છે. આ ડીઝલમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં રાખવામાં આવ્યુ હતું. સ્કુલના બેઝમેન્ટમાં 2500 લીટર ડીઝલનો જથ્થો હતો. ગેરકાયદેસર કામ કરવા માટેનો કેસ પણ સામે આવ્યો […]

એક સ્કુલમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવતા રાજયની સરકારે આપ્યા તપાસના આદેશ

Follow us on

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ સ્થિત કે.આર.મંગલમ સ્કુલ પર કેસ દાખલ કરવા માટે આદેશ આપ્યો છે.


ગ્રેટર કૈલાશ કે.આર.મંગલમ સ્કુલમાં SDMની ટીમે રેડ પાડીને 2500 લીટર ડીઝલ પકડ્યું છે. આ ડીઝલમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં રાખવામાં આવ્યુ હતું. સ્કુલના બેઝમેન્ટમાં 2500 લીટર ડીઝલનો જથ્થો હતો. ગેરકાયદેસર કામ કરવા માટેનો કેસ પણ સામે આવ્યો છે.

TV9 Gujarati

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સ્કુલની પાસે NOCના કાગળ પણ મળ્યા નથી. ત્યારે આટલા મોટા પ્રમાણમાં ડીઝલ મળવાથી સ્કુલમાં ભણતા બાળકોના પરિવારોમાં ધમાલ મચી ગઈ છે. ત્યારે સ્કુલ મેનેજમેન્ટ કમીટીના સભ્ય જયદેવ ગુપ્તાએ કહ્યું કે SDMને આ ડીઝલ નથી મળ્યું. બિલ્ડીંગ બનાવતા સમય ટાંકી બનાવી હતી. સ્કુલમાં 500Kv ના 4 જનરેટર છે. તેથી ડીઝલ રાખવું પડે છે. પેટ્રોલિયમ એક્ટ હેઠળ 2500 લીટર ડીઝલ રાખવા માટે પરવાનગીની જરૂર નથી. સ્કુલની પાસે 2021 સુધી ફાયર NOC છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article