કોરોના વાયરસને લઈ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યો આ આદેશ

|

Oct 02, 2020 | 1:21 PM

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ખોટી માહિતી, અફવાઓ પ્રસારિત થઈ રહી છે. ત્યારે સરકારે નિર્દેશ જાહેર કરી કહ્યું છે કે તે પોતાના પ્લેટફોર્મ પર ખોટી સૂચનાના પ્રસારને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં ભરે. Web Stories View more તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ […]

કોરોના વાયરસને લઈ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યો આ આદેશ

Follow us on

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ખોટી માહિતી, અફવાઓ પ્રસારિત થઈ રહી છે. ત્યારે સરકારે નિર્દેશ જાહેર કરી કહ્યું છે કે તે પોતાના પ્લેટફોર્મ પર ખોટી સૂચનાના પ્રસારને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં ભરે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફેસબુક, ગૂગલ, યૂટયૂબ, ટ્વિટર, ટિક ટોક અને શેરચેટ જેવી સોશિયલ મીડિયા કંપનીઓને લેખિતમાં નિર્દેશ કરવામાં આવ્યા છે કે તે પોતાના પ્લેટફોર્મને સેનિટાઈઝ કરે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું કે કોરોના વાયરસનો પ્રકોપ હવે વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયો છે અને ખોટી માહિતી કે સૂચના દ્વારા લોકોમાં દહેશત પેદા થઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સરકારે સોશિયલ મીડિયા કંપનીને જાગરૂકતા અભિયાન શરૂ કરવાની સાથે સાથે વાયરસને લઈ પ્રમાણિક જાણકારી આપવા માટે કહ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહ્યું કે તે યૂઝર્સને કોરોના વાયરસથી સંબંધિત ખોટી ખબરો અપલોડ ન કરવા માટે જાગરૂકત કરે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના સામે સમગ્ર દેશ થયો એક, જનતા કર્ફ્યુની અમદાવાદ સહિત દેશના તમામ શહેરોમાં અસર, જુઓ PHOTOS

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:32 am, Sun, 22 March 20

Next Article