કાશ્મીર મુદ્દે ભારત પાકિસ્તાનના ક્રિકેટરો આવ્યા આમને-સામને, આફ્રિદીને ગૌતમ ગંભીરે આપ્યો જડબાતોડ જવાબ

|

Aug 06, 2019 | 8:05 AM

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના મોદી સરકારના નિર્ણય પર પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક વખત ફરી જડબાતોડ જવાબ આપીને આફ્રિદીની બોલતી બંધ કરી દીધી છે. મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી સમગ્ર પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે. ત્યારે શાહિદ આફ્રિદીએ પણ ટ્વિટ કરીને વિરોધ વ્યક્ત […]

કાશ્મીર મુદ્દે ભારત પાકિસ્તાનના ક્રિકેટરો આવ્યા આમને-સામને, આફ્રિદીને ગૌતમ ગંભીરે આપ્યો જડબાતોડ જવાબ

Follow us on

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના મોદી સરકારના નિર્ણય પર પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક વખત ફરી જડબાતોડ જવાબ આપીને આફ્રિદીની બોલતી બંધ કરી દીધી છે.

મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી સમગ્ર પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે. ત્યારે શાહિદ આફ્રિદીએ પણ ટ્વિટ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે અને UNના અસ્તિત્વ પર જ પ્રશ્ન ઉભો કર્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આફ્રિદીએ કહ્યું કે UNએ આ મુદ્દા પર કાર્યવાહી કરવી જોઈએ. શાહિદ આફ્રિદીએ ટ્વિટ કરીને કહ્યું કે કાશ્મીરીઓને તેમના બધા જ અધિકાર મળવા જોઈએ. આફ્રિદીના આ ટ્વિટ પર ગૌતમ ગંભીરે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગંભીરે ટ્વિટ કરીને જવાબ આપતા આફ્રિદીને ‘બેટા’ કહીને લખ્યુ કે ત્યા લોકોને ઉશ્કેર્યા વગર હુમલાઓ થઈ રહ્યા છે. ત્યાં માનવતાની વિરૂદ્ધ ગુન્હાઓ પણ થઈ રહ્યા છે. આ મુદ્દાને સામે લાવવા માટે આફ્રિદીની વાહવાહ કરવામાં આવવી જોઈએ પણ તે એક વાતને કહેવાનું ભૂલી ગયા કે આ બધુ જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં થઈ રહ્યુ છે. ગંભીરે આફ્રિદીને બેટા કહીને બોલાવીને લખ્યું કે ચિંતા ના કરો, અમે જલ્દી જ તેનો હલ લાવીશું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article