ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર, STFની રિવોલ્વર લઈને ભાગ્યો હતો

|

Jul 10, 2020 | 3:02 AM

કાનપુર એન્કાઉન્ટરના મુખ્ય આરોપી વિકાસ દુબેની ગુરૂવારે ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી. વિકાસ દુબેને ગુરૂવારે સાંજે એસટીએફના હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તરપ્રદેશ પોલીસ અને એસટીએફ તેને રોડ મારફતે કાનપુર લઈ જવા માટે નિકળી હતી. ત્યારે રસ્તામાં પોલીસ કાફલાની એક ગાડી પલટી ગઈ. આ દરમિયાન વિકાસ દુબેએ એક એસટીએફ અધિકારીની રિવોલ્વર છીનવીને ભાગવાની કોશિશ કરી. પોલીસકર્મીઓ […]

ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર, STFની રિવોલ્વર લઈને ભાગ્યો હતો

Follow us on

કાનપુર એન્કાઉન્ટરના મુખ્ય આરોપી વિકાસ દુબેની ગુરૂવારે ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી. વિકાસ દુબેને ગુરૂવારે સાંજે એસટીએફના હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તરપ્રદેશ પોલીસ અને એસટીએફ તેને રોડ મારફતે કાનપુર લઈ જવા માટે નિકળી હતી. ત્યારે રસ્તામાં પોલીસ કાફલાની એક ગાડી પલટી ગઈ. આ દરમિયાન વિકાસ દુબેએ એક એસટીએફ અધિકારીની રિવોલ્વર છીનવીને ભાગવાની કોશિશ કરી. પોલીસકર્મીઓ અને વિકાસ દુબે વચ્ચે ટકરાવ થયો. જેમાં પોલીસ અને એસટીએફે કુખ્યાત આરોપીને ઠાર કર્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article