ભારતીય અર્થવ્યવસ્થા અંગે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શું કહ્યું, વાંચો આ અહેવાલ

|

Sep 25, 2020 | 5:42 PM

કોરોના વાઈરસે દુનિયભરની અર્થવ્યવસ્થા પર કડક પ્રહાર કર્યો છે. ત્યારે RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારાના સામાન્ય સંકેત જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોનાની મોટી અસર જોવા મળી છે. જેના કારણે આર્થિક ગ્રોથમાં ઝડપથી ઘટાડો થયો છે. ત્યારે હવે સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. […]

ભારતીય અર્થવ્યવસ્થા અંગે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શું કહ્યું, વાંચો આ અહેવાલ

Follow us on

કોરોના વાઈરસે દુનિયભરની અર્થવ્યવસ્થા પર કડક પ્રહાર કર્યો છે. ત્યારે RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારાના સામાન્ય સંકેત જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોનાની મોટી અસર જોવા મળી છે. જેના કારણે આર્થિક ગ્રોથમાં ઝડપથી ઘટાડો થયો છે. ત્યારે હવે સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. રઘુરામ રાજન હાલમાં શિકાગો બૂથ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રોફેસર છે. તે IMFના મુખ્ય અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેમને 2008માં આવેલા વૈશ્વિક નાણાકીય સંકટ વિશે પહેલા જ જણાવી દીધું હતું. વર્ષ 2003થી 2006 સુધી તે IMFના મુખ્ય અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે. ત્યારબાદ તેમને ભારતમાં કેન્દ્ર સરકારે તેમના આર્થિક સલાહકાર બનાવ્યા હતા. ત્યારબાદ 2013માં RBIના ગવર્નર બનાવવામાં આવ્યા. સપ્ટેમ્બર 2016 સુધી તે આ પદ પર રહ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની સ્થિતી પણ બહુ સારી નથી. ત્યાં પણ ડરનો માહોલ બનતો જાય છે. ત્યારે વિકસિત અર્થવ્યવસ્થાના મુકાબલે વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં ડેથ રેટ ખુબ ઓછો છે. તેવામાં ભારતને સમગ્ર દેશ માટે મેડિકલ પોલિસી લાવવાની જરૂરિયાત છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:13 am, Wed, 8 July 20

Next Article