VIDEO: પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના અંતિમ દર્શન કરવા માટે હેમા માલીની, બાબા રામદેવ સહિતના દિગ્ગજો પહોંચ્યા

|

Aug 07, 2019 | 4:22 AM

ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદ સમગ્ર રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સુષ્મા સ્વરાજના નિધનબાદ અનેક રાજકીય નેતાઓ પણ તેમના ઘરે પહોંચ્યા. અને તેમના પાર્થિવદેહના દર્શન કર્યા. ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજે પોતાની નિષ્ઠાપૂર્વક કામગીરીથી વિપક્ષના દિલમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. અભિનેત્રી અને BJPના સાંસદ હેમા માલીની, યોગ ગુરુ બાબા રામદેવ […]

VIDEO: પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના અંતિમ દર્શન કરવા માટે હેમા માલીની, બાબા રામદેવ સહિતના દિગ્ગજો પહોંચ્યા

Follow us on

ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદ સમગ્ર રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સુષ્મા સ્વરાજના નિધનબાદ અનેક રાજકીય નેતાઓ પણ તેમના ઘરે પહોંચ્યા. અને તેમના પાર્થિવદેહના દર્શન કર્યા.

ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજે પોતાની નિષ્ઠાપૂર્વક કામગીરીથી વિપક્ષના દિલમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. અભિનેત્રી અને BJPના સાંસદ હેમા માલીની, યોગ ગુરુ બાબા રામદેવ પણ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article