BIG Breaking: દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, એસ્કોર્ટ હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ

|

Jul 20, 2019 | 10:46 AM

દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું નિધન થયું છે. દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં તેઓએ છેલ્લાં શ્વાસ લીધા છે.  લાંબા સમયથી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે […]

BIG Breaking: દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, એસ્કોર્ટ હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ

Follow us on

દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું નિધન થયું છે. દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં તેઓએ છેલ્લાં શ્વાસ લીધા છે.  લાંબા સમયથી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી પ્રદીપ શર્માનું રાજીનામું, આ પાર્ટીમાં જોડાઈ શકે છે

દિલ્હીના પૂર્વ સીએમનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીમાં તેઓ લોકપ્રિય સીએમ તરીકે રહ્યાં છે અને દિલ્હીના વિકાસમાં તેમનો ફાળો રહ્યો છે. કેરળના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. શિક્ષા દીક્ષિત લાંબા સમયથી બિમાર હતા.તેમના નિધનની જાણકારી શિલા દીક્ષિતના અંગત સચિવ જાણકારી આપવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article