મુકેશ અંબાણીના જિઓ વન્ડરલેન્ડને જોઈ ભૂલી જશો ડિઝનીલેન્ડ! જુઓ VIDEO

|

Dec 28, 2019 | 1:45 PM

મુકેશ અને નીતા અંબાણીએ મુંબઈમાં વાર્ષિક મેગા ઇવેન્ટ જિઓ વંડરલેન્ડની શરૂઆત કરાવી. આંતરરાષ્ટ્રીય કાર્નિવલ્સની સરખામણીએ જિઓ વન્ડરલેન્ડ ઘણા આકર્ષણો ધરાવે છે જેમ કે ડ્રોન શો, મેજિક એક્ટ્સ, ફેરિસ વ્હીલ, સાન્તાક્લોઝ, ફોટો બૂથ વગેરે. આ કાર્યક્રમમાં ઘણા સેલેબ્સ અને તેમના બાળકો આવ્યા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

મુકેશ અંબાણીના જિઓ વન્ડરલેન્ડને જોઈ ભૂલી જશો ડિઝનીલેન્ડ! જુઓ VIDEO

Follow us on

મુકેશ અને નીતા અંબાણીએ મુંબઈમાં વાર્ષિક મેગા ઇવેન્ટ જિઓ વંડરલેન્ડની શરૂઆત કરાવી. આંતરરાષ્ટ્રીય કાર્નિવલ્સની સરખામણીએ જિઓ વન્ડરલેન્ડ ઘણા આકર્ષણો ધરાવે છે જેમ કે ડ્રોન શો, મેજિક એક્ટ્સ, ફેરિસ વ્હીલ, સાન્તાક્લોઝ, ફોટો બૂથ વગેરે. આ કાર્યક્રમમાં ઘણા સેલેબ્સ અને તેમના બાળકો આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી! કિશોરીને ગોંધી રાખી દુષ્કર્મ આચરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:44 pm, Sat, 28 December 19

Next Article