દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન

|

Oct 25, 2019 | 12:53 PM

તહેવારોની સિઝન ચાલી રહી છે અને કરોડો રુપિયાની ખરીદી ઓનલાઈન વેબસાઈટ-એપ દ્વારા કરવામાં આવે છે. લોકો તહેવારમાં વધારે ખરીદી કરે છે અને આ સમયે ઘણાં લોકો સક્રિય થઈ જાય છે જેના લીધે તમારે પૈસા ગુમાવવાનો વારો આવી શકે છે. નીચેના સ્ટેપ્સ ફોલો કરો અને ઓનલાઈન શોપિંગ વખતે સાવચેતી રાખો. સાઈબર ક્રાઈમના ઘણાં કિસ્સાઓ સામે આવે […]

દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન

Follow us on

તહેવારોની સિઝન ચાલી રહી છે અને કરોડો રુપિયાની ખરીદી ઓનલાઈન વેબસાઈટ-એપ દ્વારા કરવામાં આવે છે. લોકો તહેવારમાં વધારે ખરીદી કરે છે અને આ સમયે ઘણાં લોકો સક્રિય થઈ જાય છે જેના લીધે તમારે પૈસા ગુમાવવાનો વારો આવી શકે છે. નીચેના સ્ટેપ્સ ફોલો કરો અને ઓનલાઈન શોપિંગ વખતે સાવચેતી રાખો. સાઈબર ક્રાઈમના ઘણાં કિસ્સાઓ સામે આવે છે જેમાં નીચેની ભૂલો લોકો કરે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   હરિયાણામાં દુષ્યંત ચૌટાલાએ સમર્થન માટે રાખી આ શરત, જાણો કોની સાથે ચાલી રહી છે વાતચીત

1. જ્યારે પણ ઓનલાઈન પેમેન્ટ કરો ત્યારે ખાસ ધ્યાનથી જુઓ કે વેબસાઈટ તો સાચી છે ને! અમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ભળતા નામની વેબસાઈટ બનાવીને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. તો ખરીદી કરવાનું અધિકૃત વેબસાઈક કે એપ મારફતે રાખો.

2. જો તમારા ફોનમાં મોટી ઓફર છે આવો મેસેજ આવે તો ક્લિક કરવાનું ટાળશો. યોગ્ય ખરાઈ કરીને જે-તે પ્લેટફોર્મ ખરીદી કરવાનું રાખો. લિંક પર ક્લિક કરવાથી તમારો ડેટા ચોરાઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3. જો તમે કોઈ ઓર્ડર કર્યો હોય પછી કોલ આવે અને તમારાં બેંક ખાતાની વિગતો કે કાર્ડની વિગતો કે યુપીઆઈ પીન માગવામાં આવે તો આપશો નહીં. જો તમે ભૂલથી પણ પીન કે ડેટા આપ્યો તો ખાતામાંથી રુપિયા ઉપડી શકે છે.

4. જો તમે ઓનલાઈન ખરીદી કરતાં હોય તો જાહેર વાઈ-ફાઈનો ઉપયોગ કરવાનું ટાળો. હેકર્સ સરળતાથી આ પ્રકારના જાહેર નેટવર્કમાંથી બેંકની ડિટેલ્સ ચોરી કરી લેતા હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

5. જો ઓનલાઈન શોપિંગ બાબતે ફરિયાદ કરવાની થાય તો હેલ્પલાઈન નંબર વેરિફાય કરીને ડાયલ કરો. ઘણાંબઘાં અન્ય હેલ્પલાઈન નંબર ક્રિએટ કરવામાં આવે છે અને જેમાં વિવિધ બેંક-કાર્ડની ડિટેલ્સ આપી લોકો પૈસા ગુમાવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article