VIDEO: પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પછી પરિવાર આવ્યા સામસામે

|

Jul 19, 2019 | 8:49 AM

આંધ્રપ્રદેશના કડપાના એક પોલીસ સ્ટેશનમાં છુટ્ટાહાથની મારામારી થઈ ગઈ છે. વાત છે અહીંના મૈદકુરુ પોલીસ સ્ટેશનની જ્યાં ભીમાલિંગાઈપલ્લીના રહેવાસી પતિ-પત્નીનો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પતિ-પત્ની સાથે તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા. તે દરમિયાન ચાલી રહેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. અને બંનેના સગા સામસામે આવી ગયા. #Kadapa : Fight […]

VIDEO: પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પછી પરિવાર આવ્યા સામસામે

Follow us on

આંધ્રપ્રદેશના કડપાના એક પોલીસ સ્ટેશનમાં છુટ્ટાહાથની મારામારી થઈ ગઈ છે. વાત છે અહીંના મૈદકુરુ પોલીસ સ્ટેશનની જ્યાં ભીમાલિંગાઈપલ્લીના રહેવાસી પતિ-પત્નીનો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પતિ-પત્ની સાથે તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા. તે દરમિયાન ચાલી રહેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. અને બંનેના સગા સામસામે આવી ગયા.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વના ચુકાદાને વાંચવા તમારે અંગ્રેજીની જરૂર પડશે નહીં, આ 6 ભાષામાં ચુકાદાઓનું ભાષાંતર થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેઓ એક બીજા પર લાફા અને લાતોનો વરસાદ કરી રહ્યા છે. ત્યાં હાજર પોલીસ તેમને રોકવાની કોશિશ કરી રહી છે. પરંતુ લોકોની સંખ્યા વધુ હોવાથી તેઓ કાબૂમાં નથી આવતા. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article