1 ડિસેમ્બરથી હાઈવે પર સફર કરવા ફરજિયાત છે આ વસ્તુ, નહીં હોય તો થશે દંડ

|

Nov 21, 2019 | 1:03 PM

ગુજરાતમાં સરકારે નવા ટ્રાફિકના નિયમની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ઘણીબધી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ડિસેમ્બરથી જો તમે એવા કોઈપણ ટોલબૂથ પર જવાના હોય તો રોકડ રકમથી કામ નહીં ચાલે. 1 ડિસેમ્બરથી તમામ વાહનોમાં ફાસ્ટેગ(Fastag) લગાવવું જરુરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

1 ડિસેમ્બરથી હાઈવે પર સફર કરવા ફરજિયાત છે આ વસ્તુ, નહીં હોય તો થશે દંડ

Follow us on

ગુજરાતમાં સરકારે નવા ટ્રાફિકના નિયમની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ઘણીબધી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ડિસેમ્બરથી જો તમે એવા કોઈપણ ટોલબૂથ પર જવાના હોય તો રોકડ રકમથી કામ નહીં ચાલે. 1 ડિસેમ્બરથી તમામ વાહનોમાં ફાસ્ટેગ(Fastag) લગાવવું જરુરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :  VIDEO: બિનસચિવાલય પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રદર્શન, પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો વિધાર્થીઓનો આક્ષેપ

ગુજરાતમાં નવા નિયમના લીધે વાહનચાલકોએ ફાસ્ટેગ લગાવવું જરુરી છે. હવે ફાસ્ટેગના માધ્યમથી જ ટોલ વસૂલવામાં આવશે. ફાસ્ટેગ જેમની પાસે નથી તે ટોલનાકા પર જઈને 500 રુપિયા આપીને લગાવી શકશે. આ સિવાય ઓનલાઈન કોર્મશિયલ શોપિંગ વેબસાઈટ પરથી પણ ફાસ્ટેગ મગાવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ ઓનલાઈન રિચાર્જ ફાસ્ટેગમાં કરવાનું રહેશે અને તેમાંથી જ નાણા કપાશે. જેવા તમે ટોલનાકા પાસેથી પસાર થશો તેમાંથી ઓટોમેટિક રીતે નાણા ડેબિટ થઈ જશે. આ ફાસ્ટેગને લઈને લોકોમાં ચિંતા પણ છે કારણ કે કેવી રીતે રિચાર્જ કરવું અને તેમાંથી નાણાં કેટલાં રાખવા વગેરે પ્રશ્નો છે. તો ઘણી વખત ટોલબૂથ પર ફાસ્ટેગ કામ પણ નથી કરતું એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ પરથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article