કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન, દેશમાં 28 લોકોના મોત

|

Apr 17, 2019 | 4:27 AM

ગઈ કાલે દેશના ઘણા શહેરોમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડયો હતો અને ઘણા વિસ્તારોમાં બરફના કરા પણ પડયા હતા. આખા દેશમાં આવેલા તોફાનને લઈને 28 લોકોના મોત થયા છે. આજે પણ હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સાથે રાજસ્થાનના પણ ઘણા વિસ્તારોમાં પણ આ તોફાન આવ્યુ હતુ. TV9 Gujarati […]

કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન, દેશમાં 28 લોકોના મોત

Follow us on

ગઈ કાલે દેશના ઘણા શહેરોમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડયો હતો અને ઘણા વિસ્તારોમાં બરફના કરા પણ પડયા હતા.

આખા દેશમાં આવેલા તોફાનને લઈને 28 લોકોના મોત થયા છે. આજે પણ હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સાથે રાજસ્થાનના પણ ઘણા વિસ્તારોમાં પણ આ તોફાન આવ્યુ હતુ.

TV9 Gujarati

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

રાજસ્થાનના પ્રતાપગઢ અને ઝાલાવાડમાં વધુ વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો અને વિજળીના થાંભલા પણ પડી ગયા હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે.

આખા ગુજરાતમાં આ તોફાનને કારણે 9 લોકોના મોત થયા છે. અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ,સાબરકાંઠા, આણંદ, ખેડમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયુ છે. હવામાન વિભાગે આજે પણ દેશના ઘણા રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ જાહેર કર્યુ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article