દિલ્લીમાં ખેડૂત આંદોલનનો 33મો દિવસ, 30 ડિસેમ્બરે સરકારે ખેડૂતોને બેઠક માટે આપ્યું આમંત્રણ

|

Dec 28, 2020 | 7:32 PM

દિલ્લીમાં  કૃષિ કાયદાઓના વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 33મો દિવસ છે. આંદોલન વચ્ચે સરકારે ખેડૂતોને 30મી ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. આ બેઠક બપોરે બે વાગે વિજ્ઞાન ભવનમાં થશે. આ પહેલા ખેડૂતોએ શનિવારે સરકારને પત્ર લખીને 29મી ડિસેમ્બરે સવારે 11 વાગે બેઠક માટે કહ્યું હતુ. જો કે સરકારે ખેડૂતોને 30મીએ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ખેડૂતોએ […]

દિલ્લીમાં ખેડૂત આંદોલનનો 33મો દિવસ, 30 ડિસેમ્બરે સરકારે ખેડૂતોને બેઠક માટે આપ્યું આમંત્રણ

Follow us on

દિલ્લીમાં  કૃષિ કાયદાઓના વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 33મો દિવસ છે. આંદોલન વચ્ચે સરકારે ખેડૂતોને 30મી ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. આ બેઠક બપોરે બે વાગે વિજ્ઞાન ભવનમાં થશે. આ પહેલા ખેડૂતોએ શનિવારે સરકારને પત્ર લખીને 29મી ડિસેમ્બરે સવારે 11 વાગે બેઠક માટે કહ્યું હતુ. જો કે સરકારે ખેડૂતોને 30મીએ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ખેડૂતોએ શનિવારની બેઠક બાદ સરકારને વાતચીત માટે 4 શરતો રાખી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Published On - 7:21 pm, Mon, 28 December 20

Next Article