ELECTION POLL: આ સ્પેશિયલ 25 બેઠકનું ગણિત જેના પર સૌ કોઈની નજર છે, તો જાણો દિગ્ગજ નેતાઓમાંથી કોનું શું થશે

|

May 20, 2019 | 5:56 PM

તમામ એગ્ઝિટ પોલના તારણો NDA તરફ વરસતા વિપક્ષ ફરી ચિંતામાં મુકાઈ ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું વડાપ્રધાન બનવાનું સપનું ચકનાચુર થતું દેખાઈ રહ્યું છે. ત્યારે વિપક્ષના કેટલાક નેતાઓએ ફરી એકવાર ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. એગ્ઝિટ પોલને ખોટા ગણાવી રહ્યા છે. આમ છતાં એગ્ઝિટ પોલના અણસારો બાદ સૌથી પહેલા પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીની ઉંઘ […]

ELECTION POLL: આ સ્પેશિયલ 25 બેઠકનું ગણિત જેના પર સૌ કોઈની નજર છે, તો જાણો દિગ્ગજ નેતાઓમાંથી કોનું શું થશે

Follow us on

તમામ એગ્ઝિટ પોલના તારણો NDA તરફ વરસતા વિપક્ષ ફરી ચિંતામાં મુકાઈ ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું વડાપ્રધાન બનવાનું સપનું ચકનાચુર થતું દેખાઈ રહ્યું છે. ત્યારે વિપક્ષના કેટલાક નેતાઓએ ફરી એકવાર ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. એગ્ઝિટ પોલને ખોટા ગણાવી રહ્યા છે. આમ છતાં એગ્ઝિટ પોલના અણસારો બાદ સૌથી પહેલા પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીની ઉંઘ ઉડી ગઈ. મમતા બેનર્જીએ એગ્ઝિટ પોલને અટકળબાજી ગણાવી કહ્યું આવા સર્વેક્ષણ પર વિશ્વાસ નથી.

ગુજરાતની 26એ 26 બેઠકનું તારણ અને કોના જીતવાની શક્યતા વધારે, તો કોના હારવાની સંભાવનાઓ છે તે અહીં વાંચો

ત્યારે તમે અલગ-અલગ ચેનલ્સના એગ્ઝીટ પોલ તો જોયા જ હશે. આ બધી ચેનલ દ્વારા માટે તમને કુલ આંક દેખાડવામાં આવી રહ્યા છે. પરંતુ મતદાન પહેલા અને મતદાન સમયે  જે બેઠકો ખુબ ચર્ચામાં રહી તેનું તારણ તમને કોઈએ જણાવ્યું નથી. તો આ એવી બેઠકોનું તારણ છે જે સમગ્ર ચૂંટણીમાં સૌથી હાઈપીચ પર રહી હતી. આ બેઠક પર શું થવાનું છે તે જાણવા હજુ પણ લોકો મથી રહ્યા છે.

લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસ અને અન્ય ઉમેદવાર લોકપ્રીય પાર્ટી જીતની સંભાવના
વારાણસી નરેન્દ્ર મોદી અજય રાય ભાજપ ભાજપ
વાયનાડ તુષાર વેલ્લાપલ્લી રાહુલ ગાંધી  કોંગ્રેસ કોંગ્રેસ
રાયબરેલી દિનેશ પ્રતાપ સોનિયા ગાંધી કોંગ્રેસ કોંગ્રેસ
અમેઠી સ્મૃતી ઈરાની રાહુલ ગાંધી કોંગ્રેસ ભાજપ
પટનાસાહેબ રવિશંકર પ્રસાદ શત્રુધ્ન સિન્હા ભાજપ ભાજપ
પાટલીપુત્ર રામકૃપાલસિંહ મિસા ભારતી (RJD) ભાજપ ભાજપ
લખૈન રાજનાથસિંહ પૂનમ સિન્હા ભાજપ ભાજપ
ભોપાલ સાધ્વી પ્રજ્ઞા દિગ્ગવિજય ભાજપ ભાજપ
બેગુસરાય ગીરીરાજસિંહ કનૈયા કુમાર(UF) ભાજપ ભાજપ
ગુરુદાસપુર સની દેઓલ સુનિલ જાખડ ભાજપ ભાજપ
મથુરા હેમા માલિની મહેશ પાઠક ભાજપ ભાજપ
રામપુર જયા પ્રદા આઝમ ખાન (SP) સપા સપા
આસનસોલ બાબુલ સુપ્રીયો દેવ વર્મા ભાજપ ભાજપ
પુરી સંબિત પાત્રા પીનાકી મિશ્રા ભાજપ ભાજપ
મૈનપુરી પ્રેમસિંહ મુલાયમસિંહ (SP) સપા ભાજપ
આઝમગઢ નિરહૂઆ અખિલેશ (SP) સપા સપા
ગુના કે.પી યાદવ જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ ભાજપ
ચંદીગઢ કિરણ ખેર પવન બંસલ ભાજપ ભાજપ
ઉ.પૂ.દિલ્હી મનોજ તિવારી શિલા દિક્ષિત ભાજપ કોંગ્રેસ
ચાંદનીચોક હર્ષ વર્ધન જે.પી અગ્રવાલ ભાજપ ભાજપ
પૂર્વી દિલ્હી ગૌતમ ગંભીર આતીશી (AAP) ભાજપ ભાજપ
નવી દિલ્હી મિનાક્ષી લેખી અજય માકન ભાજપ ભાજપ
દિલ્હી ઉ.પ હંસરાજ રાજેશ લીલોથા ભાજપ ભાજપ
દક્ષિણી દિલ્હી રમેશ બીદુરી રાઘવ ચઢ્ઢા (AAP) ભાજપ ભાજપ
પશ્ચિમી દિલ્હી પ્રવેશ વર્મા મહાબલ મિશ્ર ભાજપ ભાજપ

TV9 Gujarati

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

ઉપરોક્ત 25 જેટલી બેઠક આ વખતે ન્યૂઝ ચેનલની ચર્ચા અને લોકોની ચર્ચામાં પણ વધારે રહી છે. ત્યારે ઉપરોક્ત એગ્ઝિટ પોલ ખાનગી ન્યુઝ ચેનલ ઇન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઇન્ડિયાના સર્વે અનુસાર રજૂ કરેલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:52 pm, Mon, 20 May 19

Next Article