ESIC કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 3 કરોડથી વધુ લોકોને મળશે લાભ

|

Sep 04, 2019 | 9:18 AM

કર્મચારીઓની રાજ્ય વીમા નિગમ (ESIC) એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સુવિધા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાથે જોડાણ કર્યું છે. આ કરાર પછી, ESIC ના તમામ લાભાર્થીઓને સીધા તેમના બેંક ખાતામાં ચુકવણી મળશે. SBI સાથે ESICનો સોદાથી 3 કરોડથી વધુ લોકોને લાભ મળશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

ESIC કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર,  3 કરોડથી વધુ લોકોને મળશે લાભ

Follow us on

કર્મચારીઓની રાજ્ય વીમા નિગમ (ESIC) એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સુવિધા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાથે જોડાણ કર્યું છે. આ કરાર પછી, ESIC ના તમામ લાભાર્થીઓને સીધા તેમના બેંક ખાતામાં ચુકવણી મળશે. SBI સાથે ESICનો સોદાથી 3 કરોડથી વધુ લોકોને લાભ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ કરાર અંગે ESIC વતી માહિતી પૂરી પાડવામાં આવી છે. ESICના નિવેદન મુજબ SBI તમામ લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ઈ-ચુકવણી સેવા પ્રદાન કરશે. તે એક સ્વચાલિત પ્રક્રિયા હશે અને તેમાં કોઈ માનવ હસ્તક્ષેપ થશે નહીં. નિવેદનમાં જણાવ્યા અનુસાર SBI ESICના લાભાર્થીઓ તેમજ અન્ય પગાર પ્રાપ્તકર્તાઓને ઈ-ચુકવણી દ્વારા રીઅલ-ટાઇમ લાભ પ્રદાન કરશે. આ સમય બચાવશે અને ચુકવણીમાં વિલંબ ઘટાડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સુવિધાથી ESICના તમામ હોદ્દેદારોને લાભ થશે. ESIC માં હાલમાં 3 કરોડથી વધુ કર્મચારીઓ છે. અહીં 12.85 લાખ એમ્પ્લોયર અથવા કંપનીઓ છે. કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ, 1948 (ESI એક્ટ) હેઠળ વીમેદાર વ્યક્તિઓને તબીબી, રોકડ, પ્રસૂતિ, અપંગતા અને આશ્રિત લાભ પ્રદાન કરે છે. ESI એ કર્મચારીની રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા સંચાલિત થાય છે. ESI એક્ટ હેઠળ પૂરા પાડવામાં આવેલા લાભો કંપની અથવા એમ્પ્લોયર અને કર્મચારીઓ ફાળા દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચો: જો તમે મતદાર છો તો તમારા માટે છે આ અગત્યના સમાચાર!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article