સુપરસ્ટાર રજનીકાંતની સાથે કરેલી આ ભૂલને લીધે ચૂંટણી ઓફિસરો મુશ્કેલીમાં મુકાઈ શકે છે

|

Apr 20, 2019 | 3:32 AM

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સાથે કરેલી એક ભૂલ મતદાન કેન્દ્રના ઓફિસરોને મુશ્કેલીમાં મુકી શકે છે. મતદાન મથક પર હાજર રહેલા ઓફિસરોએ રજનીકાંત સાથે મોટી ભૂલ કરી હતી. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં રજનીકાંત મતદાન મથક પર મત આપવા માટે ગયા હતા. તે દરમિયાન રજનીકાંતના ડાબા હાથની આંગળીની જગ્યાએ જમણા હાથની આંગળી પર સ્યાહી લગાવી દીધી હતી. […]

સુપરસ્ટાર રજનીકાંતની સાથે કરેલી આ ભૂલને લીધે ચૂંટણી ઓફિસરો મુશ્કેલીમાં મુકાઈ શકે છે

Follow us on

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સાથે કરેલી એક ભૂલ મતદાન કેન્દ્રના ઓફિસરોને મુશ્કેલીમાં મુકી શકે છે. મતદાન મથક પર હાજર રહેલા ઓફિસરોએ રજનીકાંત સાથે મોટી ભૂલ કરી હતી.

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં રજનીકાંત મતદાન મથક પર મત આપવા માટે ગયા હતા. તે દરમિયાન રજનીકાંતના ડાબા હાથની આંગળીની જગ્યાએ જમણા હાથની આંગળી પર સ્યાહી લગાવી દીધી હતી. આ ભૂલના કારણે મતદાન કેન્દ્રના અધિકારી મુશ્કેલીમાં આવી શકે છે.

TV9 Gujarati

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

આ મામલાને લઈને તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહુએ જણાવ્યુ કે ચૂંટણી પંચના નિયમ અનુસાર પહેલા ડાબા હાથની આંગળી હોવી જોઈએ પણ તેમાં ભૂલ થઈ ગઈ હશે.

સાહુએ જણાવ્યુ કે ચૂંટણી પંચના આદેશ અનુસાર સ્યાહી લગાવવા માટે ડાબા હાથની પહેલી આંગળીને પ્રાથમિકતા આપવામાં આવે છે. ત્યારબાદ બીજી કોઈ આંગળી પર અથવા તો જમણા હાથની આંગળી પર સ્યાહી લગાવવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article