ઇમરાન ખાનને વધુ એક લપડાક, હવે કૈફે બતાવ્યો અરીસો

|

Dec 25, 2018 | 11:20 AM

અભિનેતા નસીરુદ્દીન શાહના નિવેદનથી ગેલમાં આવી ગયેલા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતમાંથી વધુ એક લપડાક પડી છે. રાજકીય નેતા અસદુદ્દીન ઓવૈસી બાદ હવે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ઇમરાન ખાનને અરીસો બતાવ્યો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો […]

ઇમરાન ખાનને વધુ એક લપડાક, હવે કૈફે બતાવ્યો અરીસો

Follow us on

અભિનેતા નસીરુદ્દીન શાહના નિવેદનથી ગેલમાં આવી ગયેલા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતમાંથી વધુ એક લપડાક પડી છે. રાજકીય નેતા અસદુદ્દીન ઓવૈસી બાદ હવે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ઇમરાન ખાનને અરીસો બતાવ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મોહમ્મદ કૈફે એક ટ્વીટ કરી પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન પર નિશાન સાધ્યું છે. કૈફે ટ્વીટ કરતા ઇમરાન ખાન માટે લખ્યું,

“ભાગલા સમયે પાકિસ્તાનમાં લગભગ 20 ટકા લઘુમતીઓ હતા, પણ હવે બે ટકા બચ્યા છે. બીજી બાજુ ભારતમાં આઝાદી બાદ લઘુમતીઓની સંખ્યા વધી છે. પાકિસ્તાન છેલ્લો દેશ હશે કે જે લેક્ચર આપે કે લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે.”

 

આ પણ વાંચો : દુનિયાના આ 5 દેશોમાં એક પણ ફ્લાઈટ નથી જતી! જાણો છો કેમ?

કૈફનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં નસીરુદ્દીન શાહે થોડા દિવસ અગાઉ એક ઇંટરવ્યૂમાં દેશની હાલત પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ બાળકોને લઈને દેશમાં અસલામતી અનુભવી રહ્યા છે. માણસના હત્યારાના સ્થાને ગાયના હત્યારાઓને પકડવાને મહત્વ અપાઈ રહ્યું છે.

નસીરુદ્દીન શાહના આ નિવેદન બાદ ઇમરાન ખાને કહ્યુ હતું કે તેઓ હિન્દુસ્તાનને બતાવશે કે લઘુમતીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરાય છે.

ઇમરાનના આ નિવેદન સામે ભારતીયોએ તેમને આડે હાથ લીધા અને પાકિસ્તાનમાં હિન્દુઓની હકીકત બતાવી. ઇમરાન સામે સૌથી મોટો પલટવાર તો નસીરુદ્દીન શાહે કર્યો. ત્યાર બાદ અસદુદ્દીન ઓવૈસી અને હવે મોહમ્મદ કૈફે ઇમરાનને અરીસો બતાવ્યો છે.

[yop_poll id=333]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article