દિલ્હીનાં ખેડુતોનું આંદોલન 19માં દિવસે પહોચ્યું, સરકાર સાથે સમાધાન નહી થતા ખેડુતો ભૂખ હડતાલ પર બેસી ગયા

|

Dec 14, 2020 | 10:47 AM

દિલ્લીમાં ખેડૂતો છેલ્લા 18 દિવસથી આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન ન થતા આંદોલન દિવસે દિવસે ઉગ્ર બની રહ્યું છે. જેના ભાગરૂપે દિલ્લીમાં આજથી ખેડૂતો ભૂખ હડતાલ પર બેસી ગયા છે.  દિલ્હીની તમામ બોર્ડર પર આંદોલન કરતા તમામ ખેડૂત નેતાઓ અનશનમાં જોડાયા છે. ખેડૂતોનાં ઉપવાસમાં મુખ્યપ્રધાન કેજરીવાલ પણ જોડાયા છે.   […]

દિલ્હીનાં ખેડુતોનું આંદોલન 19માં દિવસે પહોચ્યું, સરકાર સાથે સમાધાન નહી થતા ખેડુતો ભૂખ હડતાલ પર બેસી ગયા

Follow us on

દિલ્લીમાં ખેડૂતો છેલ્લા 18 દિવસથી આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન ન થતા આંદોલન દિવસે દિવસે ઉગ્ર બની રહ્યું છે. જેના ભાગરૂપે દિલ્લીમાં આજથી ખેડૂતો ભૂખ હડતાલ પર બેસી ગયા છે.  દિલ્હીની તમામ બોર્ડર પર આંદોલન કરતા તમામ ખેડૂત નેતાઓ અનશનમાં જોડાયા છે. ખેડૂતોનાં ઉપવાસમાં મુખ્યપ્રધાન કેજરીવાલ પણ જોડાયા છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Next Article