Breaking News: દિલ્હીમાં હિંસા ફેલાવનારા ઉપદ્રવીઓને દેખાતા જ ગોળી મારવાનો આદેશ

|

Feb 25, 2020 | 5:04 PM

દિલ્લીમાં હિંસા બેકાબૂ થઇ છે. અત્યારસુધી હિંસામાં 13 લોકોના મોત થઇ ગયા છે. ત્યારે હવે લાઠીચાર્જના સહારે રહેલી દિલ્લી પોલીસ ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારશે.  ઉપદ્રવીઓ સામે ત્રણ દિવસથી લાચાર દેખાતી પોલીસે હવે કડક વલણ અપનાવ્યું છે  અને હવે ઉપદ્રવીઓને દેખતા જ ગોળી મારવાના આદેશ આપી દેવાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

Breaking News: દિલ્હીમાં હિંસા ફેલાવનારા ઉપદ્રવીઓને દેખાતા જ ગોળી મારવાનો આદેશ

Follow us on

દિલ્લીમાં હિંસા બેકાબૂ થઇ છે. અત્યારસુધી હિંસામાં 13 લોકોના મોત થઇ ગયા છે. ત્યારે હવે લાઠીચાર્જના સહારે રહેલી દિલ્લી પોલીસ ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારશે.  ઉપદ્રવીઓ સામે ત્રણ દિવસથી લાચાર દેખાતી પોલીસે હવે કડક વલણ અપનાવ્યું છે  અને હવે ઉપદ્રવીઓને દેખતા જ ગોળી મારવાના આદેશ આપી દેવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   શહીદના પરિવારને મળવા પહોંચ્યા કેજરીવાલ, લોકોએ લગાવ્યા “વાપસ જાઓ”ના નારા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે કેજરીવાલે દિલ્હી હિંસાને લઈને કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત લોકોને હિંસા ના કરવા માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધીઓ અને સમર્થકો એમ 2 જૂથ વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો. તેમાં અમુક અસામાજિક તત્વોએ ગોળીઓ ચલાવી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article