દિલ્હીમાં નમકીન અને ગ્લાસ લાવવાનો ઈનકાર કરનારા કિશોરની હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી

|

Nov 06, 2020 | 10:18 AM

દિલ્હીમાં નજીવી બાબતે 14 વર્ષિય કિશોરની હત્યાની ઘટના સામે આવી છે. નમકીન અને ગ્લાસ લાવવાથી ઈનકાર કરવા પર કિશોરની હત્યા કરી દેવામાં આવી છે. સાઉથ ઈસ્ટ દિલ્હી કાલન્દી કુંજ વિસ્તારની ઘટના છે કે જ્યાં 4-5 શખ્સોએ દુકાનમાં જઈ રહેલા કિશોર પાસે નમકીન અને ગ્લાસ મગાવ્યા હતા જો કે કિશોરે નમકીન અને ગ્લાસ લાવી આપવાની મનાઈ […]

દિલ્હીમાં નમકીન અને ગ્લાસ લાવવાનો ઈનકાર કરનારા કિશોરની હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી

Follow us on

દિલ્હીમાં નજીવી બાબતે 14 વર્ષિય કિશોરની હત્યાની ઘટના સામે આવી છે. નમકીન અને ગ્લાસ લાવવાથી ઈનકાર કરવા પર કિશોરની હત્યા કરી દેવામાં આવી છે. સાઉથ ઈસ્ટ દિલ્હી કાલન્દી કુંજ વિસ્તારની ઘટના છે કે જ્યાં 4-5 શખ્સોએ દુકાનમાં જઈ રહેલા કિશોર પાસે નમકીન અને ગ્લાસ મગાવ્યા હતા જો કે કિશોરે નમકીન અને ગ્લાસ લાવી આપવાની મનાઈ કરતા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article