Delhi: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ઈન્ડિગો અને સ્પાઇસ જેટના સ્ટાફ સહિત 7 લોકોની ધરપકડ

|

Jul 24, 2021 | 5:30 PM

દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ (પરના કસ્ટમ અધિકારીઓએ 72.46 લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરવા માટે ઈન્ડિગો અને સ્પાઇસ જેટ એરલાઇન્સના 4 સ્ટાફ સભ્યો સહિત કુલ 7 લોકોને ધરપકડ કરી છે.

Delhi: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ઈન્ડિગો અને સ્પાઇસ જેટના સ્ટાફ સહિત 7 લોકોની ધરપકડ
Gold smuggling gang busted at Indira Gandhi Airport

Follow us on

દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ (Delhi Indira Gandhi Airport) પરના કસ્ટમ અધિકારીઓએ 72.46 લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરવા માટે ઈન્ડિગો અને સ્પાઇસ જેટ એરલાઇન્સના 4 સ્ટાફ સભ્યો સહિત કુલ 7 લોકોને ધરપકડ કરી છે. દિલ્હી કસ્ટમ્સ અધિકારીએ કહ્યું કે, 21 જુલાઇએ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

વર્ષ 2019માં કેરળના કન્નુરના નવા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર સોનાની દાણચોરીમાં સામેલ થવા બદલ કસ્ટમ વિભાગના 3 અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. કસ્ટમ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટમ્સ પ્રિવેન્ટિવ કમિશનર સુમિત કુમારે અધિકારીઓ (રોહિતકુમાર શર્મા, ક્રિશન કુમાર અને શંકેન્દ્ર પાસવાન)ને એરપોર્ટ પર 4 કરોડથી વધુના 11 કિલો સોનાની દાણચોરીમાં સામેલ કરવા બદલ બરતરફ કરવાના આદેશો જાહેર કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ અધિકારીઓને સસ્પેન્શન હેઠળ રાખવામાં આવ્યા હતા અને ગયા વર્ષે 5 મેના રોજ કસ્ટમ્સ પ્રિવેન્ટિવ કમિશનરએ તેમની સામે ચાર્જશીટ જારી કરી હતી. 29 ઓગસ્ટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા આ અધિકારીઓની દાણચોરીના કેસમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો: Stone Killer: એક એવું કારણ જેનાથી હિતેષ રામાવત બન્યો સ્ટોન કિલર, જાણો આગળની કહાની અંતિમ ભાગમાં

Next Article