ભારતીય નૌકાદળની તાકાત વધારશે આ મિસાઈલ, ભારત અને ઈઝરાયેલની વચ્ચે 345 કરોડ રૂપિયાનો સંરક્ષણ સોદો

|

Jul 18, 2019 | 3:42 AM

ભારતીય નૌકાદળને આવનારા સમયમાં ખાસ પ્રકારની મિસાઈલો મળશે. મધ્યમ સપાટીથી લઈને હવામાં માર કરનારી આ મિસાઈલો ભારતીય નૌકાદળની તાકતમાં વધારો કરશે. ઈઝરાયલની કંપનીએ ભારતીય નૌકાદળની સાથે 5 કરોડ ડૉલર(લગભગ 345 કરોડ રૂપિયા)નો સંરક્ષણ સોદો કર્યો છે. આ કરાર મુજબ ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAI) ભારતીય નૌકાદળ અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સને મધ્યમ સપાટીથી હવામાં માર કરનારી એડવાન્સ […]

ભારતીય નૌકાદળની તાકાત વધારશે આ મિસાઈલ, ભારત અને ઈઝરાયેલની વચ્ચે 345 કરોડ રૂપિયાનો સંરક્ષણ સોદો

Follow us on

ભારતીય નૌકાદળને આવનારા સમયમાં ખાસ પ્રકારની મિસાઈલો મળશે. મધ્યમ સપાટીથી લઈને હવામાં માર કરનારી આ મિસાઈલો ભારતીય નૌકાદળની તાકતમાં વધારો કરશે. ઈઝરાયલની કંપનીએ ભારતીય નૌકાદળની સાથે 5 કરોડ ડૉલર(લગભગ 345 કરોડ રૂપિયા)નો સંરક્ષણ સોદો કર્યો છે.

આ કરાર મુજબ ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAI) ભારતીય નૌકાદળ અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સને મધ્યમ સપાટીથી હવામાં માર કરનારી એડવાન્સ ટેકનોલોજીની મિસાઈલો પુરી પાડશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

IAIએ જણાવ્યું કે તે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ માટે એડવાન્સ ટેકનોલોજીની સાથે સાથે અન્ય સેવાઓ પણ આપશે. કંપનીના કાર્યકારી ઉપાધ્યક્ષ બોઆજ લેવીએ કહ્યું આ કરાર મારા માટે સફળતા છે. અમે અમારા ગ્રાહકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આ ટેક્નોલોજીનો વિકાસ અને તેના જરૂરીયાતના ક્ષેત્રમાં વધારે સારૂ કામ કરી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બોઆજ લેવીએ વધુમાં કહ્યું કે ભારતીય નૌકાદળના અમારી કંપનીની સાથે મજબૂત સંબંધ અમારી વિવિધ ગતિવિધીઓ દર્શાવે છે. તાજેતરમાં જ ભારતમાં એક મલ્ટી સિસ્ટમ ટ્રાયલને સફળતાપૂર્વક પુરો કર્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article