મુંબઈના ખેલૈયાઓ ફાલ્ગુની પાઠકના નવા ગરબાઓથી રમશે રાસ, જુઓ VIDEO

|

Sep 24, 2019 | 9:45 AM

મા શક્તિના આરાધનાના પર્વ નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબે ઘુમતા જોવા મળે છે અને ગરબાનું નામ પડતા જ યાદ આવે ફાલ્ગુની પાઠકનું નામ. ફાલ્ગુની પાઠક ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગરબા ક્વિન તરીકે ફેમસ છે. આ વર્ષે ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક બોરીવલ્લી, મુંબઈ ખાતે પોતાના નવા ગરબાઓથી ખેલૈયાઓ […]

મુંબઈના ખેલૈયાઓ ફાલ્ગુની પાઠકના નવા ગરબાઓથી રમશે રાસ, જુઓ VIDEO

Follow us on

મા શક્તિના આરાધનાના પર્વ નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબે ઘુમતા જોવા મળે છે અને ગરબાનું નામ પડતા જ યાદ આવે ફાલ્ગુની પાઠકનું નામ. ફાલ્ગુની પાઠક ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગરબા ક્વિન તરીકે ફેમસ છે. આ વર્ષે ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક બોરીવલ્લી, મુંબઈ ખાતે પોતાના નવા ગરબાઓથી ખેલૈયાઓ રાસ રમશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગરબાનું કાઉન્ટ ડાઉન શરૂ, નવરાત્રિની ચાલી રહી છે તડામાર તૈયારી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 7:21 am, Tue, 24 September 19

Next Article