મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી અને આવ્યા બીજા એક વાવાઝોડાના સમાચાર, જુઓ VIDEO

|

Nov 05, 2019 | 3:32 PM

ગુજરાત પર મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 6થી 7 નવેમ્બરના રોજ ગુજરાતમાં મહા વાવાઝોડું ત્રાટકી શકે છે. આ વાવાઝોડાની વચ્ચે એક ફરીથી માઠા સમાચાર આવ્યા છે. મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી ત્યાં જ બંગાળની ખાડીમાં બુલબુલ વાવાઝોડું સક્રિય થયું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી અને આવ્યા બીજા એક વાવાઝોડાના સમાચાર, જુઓ VIDEO

Follow us on

ગુજરાત પર મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 6થી 7 નવેમ્બરના રોજ ગુજરાતમાં મહા વાવાઝોડું ત્રાટકી શકે છે. આ વાવાઝોડાની વચ્ચે એક ફરીથી માઠા સમાચાર આવ્યા છે. મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી ત્યાં જ બંગાળની ખાડીમાં બુલબુલ વાવાઝોડું સક્રિય થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :   પેટાચૂંટણીનું પોસ્ટમોર્ટમ ભાગ- 5: ખેરાલુમાં ફરી ભાજપની જીત, શું સમસ્યાઓનું આવશે સમાધાન?

આ બુલબુલ નામના વાવાઝોડાથી ગુજરાતને કોઈ અસર થશે નહીં. આ વાવાઝોડું ક્યાં હિટ કરશે તેની કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નથી. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઓરિસ્સા પર આ વાવાઝોડું ત્રાટકી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ બુલબુલ વાવાઝોડું સંપૂર્ણ રીતે સક્રિય થયું નથી. જો આ વાવાઝોડું સક્રિય થયું તો 9થી 12 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના દરિયાકિનારા વિસ્તારો, ઓરિસ્સાના વિસ્તારો ચપેટમાં આવી શકે છે. બુલબુલ ભારતમાં 2019નું 7મું વાવાઝોડું હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article