વરિષ્ઠ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દિલ્હી સ્થિત CRPF હેડક્વાર્ટર કરાયું સીલ

|

Sep 29, 2020 | 12:48 PM

દેશમાં કોરોના વાઈરસનો કેર વધી રહ્યો છે. દેશની સેના પણ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગઈ છે. એક વરિષ્ઠ અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સેન્ટ્ર્લ રિઝર્વ પોલીસ એટલે કે સીઆરપીએફના હેડકર્વાટરને સીલ કરવામાં આવ્યું છે. આ જાણકારી સીઆરપીએફના અધિકારીઓ દ્વારા જ આપવામાં આવી છે. દિલ્હી ખાતે મુખ્ય મથકને સીલ કરવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના […]

વરિષ્ઠ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દિલ્હી સ્થિત CRPF હેડક્વાર્ટર કરાયું સીલ

Follow us on

દેશમાં કોરોના વાઈરસનો કેર વધી રહ્યો છે. દેશની સેના પણ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગઈ છે. એક વરિષ્ઠ અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સેન્ટ્ર્લ રિઝર્વ પોલીસ એટલે કે સીઆરપીએફના હેડકર્વાટરને સીલ કરવામાં આવ્યું છે. આ જાણકારી સીઆરપીએફના અધિકારીઓ દ્વારા જ આપવામાં આવી છે. દિલ્હી ખાતે મુખ્ય મથકને સીલ કરવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સીઆરપીએફના અધિકારીએ કહ્યું કે જેમને કોરોના વાઈરસનું સંક્રમણ થયું છે તે સ્પેશિયલ ડાયરેક્ટર રેન્કના અધિકારી છે. તેઓ હેડક્વાર્ટરમાં જ કામ કરે છે. હેડક્વાર્ટરને સીલ કરવામાં આવ્યું છે અને કોઈને પણ આવવા જવાની મંજૂરી નથી. આટલું જ નહીં કોરોના વાઈરસથી સંક્રમિત અધિકારીના સંપર્કમાં આવેલાં અન્ય 40 અધિકારીઓને ક્વોરન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે. જો કે સેનિટાઈઝ કરવા માટે આ સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે. પરિસરમાં કોઈને પણ આવવાની મંજૂરી આપવામાં આવી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે પ્રથમ કિસ્સો નથી કે સીઆરપીએફના અધિકારીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોય. આ પહેલાં દિલ્હીમાં 31 બટાલિયનના 135 કોરોના વાઈરસના જવાનો સંક્રમિત થયા હતા. જો કે 22 જવાનોનો કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:28 am, Sun, 3 May 20

Next Article