3 વર્ષમાં દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવશે નવું સંસદભવન!

|

Sep 12, 2019 | 6:26 PM

3 વર્ષ બાદ દેશ આઝાદીનું 75મું પર્વ મનાવી રહ્યો હશે ત્યારે રાષ્ટ્રપતિ ભવન અને ઈન્ડિયા ગેટ સુધી બધું જ બદલાઈ ગયું હશે. નવું જ સંસદભવન અને કેન્દ્રીય સચિવાલય બનાવવામાં આવશે. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ […]

3 વર્ષમાં દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવશે નવું સંસદભવન!

Follow us on

3 વર્ષ બાદ દેશ આઝાદીનું 75મું પર્વ મનાવી રહ્યો હશે ત્યારે રાષ્ટ્રપતિ ભવન અને ઈન્ડિયા ગેટ સુધી બધું જ બદલાઈ ગયું હશે. નવું જ સંસદભવન અને કેન્દ્રીય સચિવાલય બનાવવામાં આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

30 જાન્યુઆરી,2020 સુધીમાં નવા સંસદભવન માટે કામ શરુ કરી દેવાશે. આ જે રિક્વેસ્ટ ફોર પ્રર્પોઝલ તૈયાર કરવામાં આવી છે તેમાં દેશ અને વિદેશની પ્લાનિંગ અને આર્કિટેક કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ નવા સંસદભવનમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને 1000 સાંસદને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઈપણ દેશની રાજધાની ખુબસુરત હોય છે એટલા માટે આ નવા સંસદભવનને ખાસ કરીને આકર્ષક બનાવવામાં આવશે. દુનિયામાંથી પ્રવાસીઓ સૌથી વધારે ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન તરફ જ આવે છે. આથી આ જગ્યા સુંદર બને તેવો પ્રયાસ રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article