VIDEO: દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, 5,651 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા

|

Jun 10, 2020 | 3:51 AM

દેશમાં કોરોનાનો કહેર યથાવત્ છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 10,126 કેસ નોંધાયા હતા આ સાથે ભારતમાં કુલ કેસનો આંકડો 2 લાખ 76 હજારને પાર પહોંચી ગયો છે.. દેશમાં હાલ 1 લાખ 33 હજાર 711 કેસ સક્રિય છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 5,651 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. કુલ 1 લાખ 34 […]

VIDEO: દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, 5,651 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા

Follow us on

દેશમાં કોરોનાનો કહેર યથાવત્ છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 10,126 કેસ નોંધાયા હતા આ સાથે ભારતમાં કુલ કેસનો આંકડો 2 લાખ 76 હજારને પાર પહોંચી ગયો છે.. દેશમાં હાલ 1 લાખ 33 હજાર 711 કેસ સક્રિય છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 5,651 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. કુલ 1 લાખ 34 હજારથી વધારે દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. ગઇકાલે એક જ દિવસમાં 272 દર્દીઓના મૃત્યુ થયા, દેશમાં કુલ મૃત્યુઆંક 7,750 પર પહોંચ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article