VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 34,863 પર પહોંચ્યા,મોતનો આંકડો 1 હજાર 154 પર પહોંચ્યો

|

May 01, 2020 | 4:20 AM

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 1800 વધીને 34 હજાર 800ને પાર કરી ગયો છે. વધુ 75 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1,154 થઈ ગયો છે. તો 9 હજાર 59 લોકો સાજા પણ થયા છે. આ પણ વાંચો: વિશ્વભરમાં કોરોના વાઈરસનો હાહાકાર, પોઝિટીવ […]

VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 34,863 પર પહોંચ્યા,મોતનો આંકડો 1 હજાર 154 પર પહોંચ્યો

Follow us on

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 1800 વધીને 34 હજાર 800ને પાર કરી ગયો છે. વધુ 75 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1,154 થઈ ગયો છે. તો 9 હજાર 59 લોકો સાજા પણ થયા છે.

આ પણ વાંચો: વિશ્વભરમાં કોરોના વાઈરસનો હાહાકાર, પોઝિટીવ કેસનો આંકડો 33 લાખને પાર

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 27નાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 459 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે. તો 583 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 10 હજાર 500 પર પહોંચી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article