VIDEO: ભારત પર સતત કસાતો કોરોના વાઈરસનો સકંજો, 8400ને પાર થયો કોરોના સંક્રમિત લોકોનો આંક

|

Apr 12, 2020 | 3:52 AM

ભારત પર કોરોના વાઈરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભારતમાં રોજ કોરોનાના 1 હજાર કેસ વધે છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 8400ને પાર કરી ગયો છે. તો કોરોનાથી 289 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પણ વાંચો:મોરબીમાં ડ્રોનથી પાનમસાલા મંગાવવાનો VIDEO બનાવનાર યુવકની પોલીસે કરી ધરપકડ Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]

VIDEO: ભારત પર સતત કસાતો કોરોના વાઈરસનો સકંજો, 8400ને પાર થયો કોરોના સંક્રમિત લોકોનો આંક

Follow us on

ભારત પર કોરોના વાઈરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભારતમાં રોજ કોરોનાના 1 હજાર કેસ વધે છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 8400ને પાર કરી ગયો છે. તો કોરોનાથી 289 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો:મોરબીમાં ડ્રોનથી પાનમસાલા મંગાવવાનો VIDEO બનાવનાર યુવકની પોલીસે કરી ધરપકડ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે 1760થી વધારે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 127 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દિલ્લીમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 1 હજારને પાર કરી ગયો છે. રાજસ્થાનમાં 700 તો તામિલનાડુમાં 900થી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:49 am, Sun, 12 April 20

Next Article