VIDEO: દેશના 11 રાજ્યમાં પ્રસર્યો કોરોના વાઈરસ, અનેક રાજ્યોમાં શટડાઉન જેવી સ્થિતિ

|

Mar 16, 2020 | 10:48 AM

કોરોના વાઇરસ હવે દેશભરમાં ફેલાવા લાગ્યો છે. જેને પગલે દેશના અનેક રાજ્યોમાં શટડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, અનેક સ્કૂલ, કોલેજોને બંધ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કેસની સંખ્યા વધીને 81 પર પહોંચી ગઈ છે. જ્યારે કર્ણાટક બાદ દિલ્લીમાં પણ એકનું મોત થતાં મોતનો આંકડો 2 થઈ ગયો છે..જે રાજ્યોમાં હાલ ખરાબ સ્થિતિ છે તેમાં […]

VIDEO: દેશના 11 રાજ્યમાં પ્રસર્યો કોરોના વાઈરસ, અનેક રાજ્યોમાં શટડાઉન જેવી સ્થિતિ

Follow us on

કોરોના વાઇરસ હવે દેશભરમાં ફેલાવા લાગ્યો છે. જેને પગલે દેશના અનેક રાજ્યોમાં શટડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, અનેક સ્કૂલ, કોલેજોને બંધ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કેસની સંખ્યા વધીને 81 પર પહોંચી ગઈ છે. જ્યારે કર્ણાટક બાદ દિલ્લીમાં પણ એકનું મોત થતાં મોતનો આંકડો 2 થઈ ગયો છે..જે રાજ્યોમાં હાલ ખરાબ સ્થિતિ છે તેમાં દિલ્લી, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળનો સમાવેશ થાય છે. દેશમાં બિહાર, કર્ણાટક, દિલ્હી, ઓડિશામાં સ્કૂલ-કોલેજોને સંપૂર્ણપણે હાલ પુરતા બંધ કરી દેવાના આદેશ અપાયા છે.

આ પણ વાંચો: દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટને કહ્યું અલવિદા, હવે કરશે આ કામ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

બીસીસીઆઇએ પણ આઇપીએલની ટુર્નામેન્ટ કે જે 29મી માર્ચથી શરૂ થવાની હતી તેને હાલ પુરતા સસ્પેન્ડ કરી દીધી છે. એટલું જ નહીં સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે અને 37માંથી 19 જ બોર્ડર ચેકપોર્ટ પર ઇન્ટરનેશનલ ટ્રાફિકને માન્યતા આપી છે જ્યારે બાકીની સીલ કરી દેવાઇ છે… તો બીજીતરફ ચીન, માલદીવ અને અમેરિકા વગેરેમાંથી આશરે 1031 લોકોને બચાવીને ભારત લાવવામાં આવ્યા છે. જ્યારે ભારત બાંગ્લાદેશ વચ્ચે ચાલતી પેસેંજર ટ્રેનને 15મી એપ્રીલ સુધી બંધ કરી દેવામાં આવી છે. દેશમાં આશરે 42,000 લોકો હાલ કોમ્યૂનિટી સર્વેલન્સ હેઠળ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:59 am, Sat, 14 March 20

Next Article