PMએ લોકડાઉનને ગંભીરતાથી લેવા લોકોને કરી ફરી અપીલ, તંત્રને કડક પગલાં લેવાની આપી સૂચના

|

Mar 23, 2020 | 5:55 AM

કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશના 10થી વધારે રાજ્યોમાં સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. તેમ છતાં લોકો સતત ઘરની બહાર નીકળી રહ્યા છે. હવે તેની પર વડાપ્રધાન મોદીએ કડક વલણ બતાવ્યું છે. વડાપ્રધાને લખ્યું કે લોકો લોકડાઉનનું પાલન કરતાં નથી. સરકાર કાયદાનું પાલન કરાવે.   Web Stories View more શું ફોન સ્વીચ […]

PMએ લોકડાઉનને ગંભીરતાથી લેવા લોકોને કરી ફરી અપીલ, તંત્રને કડક પગલાં લેવાની આપી સૂચના

Follow us on

કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશના 10થી વધારે રાજ્યોમાં સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. તેમ છતાં લોકો સતત ઘરની બહાર નીકળી રહ્યા છે. હવે તેની પર વડાપ્રધાન મોદીએ કડક વલણ બતાવ્યું છે. વડાપ્રધાને લખ્યું કે લોકો લોકડાઉનનું પાલન કરતાં નથી. સરકાર કાયદાનું પાલન કરાવે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લોકડાઉનની સ્થિતી પર વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું કે લોકડાઉનને હાલમાં પણ ઘણા લોકો ગંભીરતાથઈ નથી લઈ રહ્યા. કૃપા કરી પોતાને બચાવો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશનું ગંભીરતા પાલન કરો. રાજ્ય સરકારને મારો અનુરોધ છે કે તે નિયમો અને કાયદાનું પાલન કરાવે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કોરોના વાયરસને લઈ શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 10 ટકાનું લોઅર સર્કિટ લાગ્યું

Next Article