VIDEO:દેશમાં કોરોનાના કેસનો આંકડો 1 લાખ 98 હજારને પાર પહોંચ્યો, મૃત્યુઆંક વધીને 5,608 પર પહોંચ્યો

|

Jun 02, 2020 | 6:21 AM

ભારતમાં ગઇકાલે એક જ દિવસમાં કોવિડ-19ના 7,722 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1 લાખ 98 હજાર 370 ને પાર પહોંચી ગયો છે. હાલ ભારતમાં 96,997 કેસ સક્રિય છે તો ગઇકાલે એક જ દિવસમાં 3,892 દર્દીઓએ કોરોનાને માત આપી. આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાને લઈ NDRFની 14 […]

VIDEO:દેશમાં કોરોનાના કેસનો આંકડો 1 લાખ 98 હજારને પાર પહોંચ્યો, મૃત્યુઆંક વધીને 5,608 પર પહોંચ્યો

Follow us on

ભારતમાં ગઇકાલે એક જ દિવસમાં કોવિડ-19ના 7,722 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1 લાખ 98 હજાર 370 ને પાર પહોંચી ગયો છે. હાલ ભારતમાં 96,997 કેસ સક્રિય છે તો ગઇકાલે એક જ દિવસમાં 3,892 દર્દીઓએ કોરોનાને માત આપી.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાને લઈ NDRFની 14 ટીમ તૈનાત, દિલ્લી અને પંજાબથી NDRFની ટીમને એરલિફ્ટ કરાશે

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article