કોરોના: NSGમાં આવ્યો પ્રથમ કેસ, ITBPમાં અત્યાર સુધી 127 લોકો સંક્રમિત

|

Sep 29, 2020 | 11:48 AM

કોરોના વાઈરસના કારણે દેશભરમાં 62 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સામાન્ય લોકોની સાથે સુરક્ષા દળોના જવાન પણ આ વાયરની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે નેશનલ સિક્યુરીટી ગાર્ડ (NSG)નો એક મેડિકલ કર્મચારી સંક્રમિત મળ્યો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 18-10-2024 સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? […]

કોરોના: NSGમાં આવ્યો પ્રથમ કેસ, ITBPમાં અત્યાર સુધી 127 લોકો સંક્રમિત

Follow us on

કોરોના વાઈરસના કારણે દેશભરમાં 62 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સામાન્ય લોકોની સાથે સુરક્ષા દળોના જવાન પણ આ વાયરની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે નેશનલ સિક્યુરીટી ગાર્ડ (NSG)નો એક મેડિકલ કર્મચારી સંક્રમિત મળ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મળતી માહિતી મુજબ ગુરૂગ્રામના માનેસરમાં NSGના મુખ્યાલયમાં એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેને ગ્રેટર નોઈડાના CAPF હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કર્મચારી હોસ્પિટલમાં તૈનાત હતો અને તેનામાં તાવના લક્ષણ જોવા મળ્યા હતા. તેને ક્વોરન્ટાઈન ફમ કરી દેવામાં આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

NSGના DG એ.કે.સિંહે કહ્યું કે અમારે ત્યાં પણ કોરોનાથી સંક્રમિત એક કેસ મળ્યો છે. તે અમારી હોસ્પિટલમાં તૈનાત હતો. તેની હાલત હાલમાં સ્થિર છે. ઉલ્લેખનીય છે કે NSG સિવાય CRPF, BSF, અને ITBPમાં લગભગ 165 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધારે 127 સંક્રમિત ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલીસ (ITBP)થી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:17 am, Mon, 11 May 20

Next Article