લોકડાઉન : દુકાનદારો વસ્તુની MRP કરતાં પણ વધારે કિંમત વસૂલે છે? અહીં કરો ફરિયાદ

|

Mar 25, 2020 | 2:31 PM

દેશમાં લોકડાઉન 21 દિવસ સુધી છે અને લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે બહાર જવાની પરમિશન આપવામાં આવી રહી છે. જો કે આ લોકડાઉનની સ્થિતિ અને લોકોની મજબૂરીનો લાભ લઈને અમુક દુકાનદારો મનફાવે તે કિંમતો વસૂલી રહ્યાં છે. આમ તમારી પાસે પણ MRP કરતાં વધારે કિંમત કોઈપણ જીવનજરૂરિયાત વસ્તુની વસૂલવામાં આવે તો તમે ફરિયાદ કરી […]

લોકડાઉન : દુકાનદારો વસ્તુની MRP કરતાં પણ વધારે કિંમત વસૂલે છે? અહીં કરો ફરિયાદ

Follow us on

દેશમાં લોકડાઉન 21 દિવસ સુધી છે અને લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે બહાર જવાની પરમિશન આપવામાં આવી રહી છે. જો કે આ લોકડાઉનની સ્થિતિ અને લોકોની મજબૂરીનો લાભ લઈને અમુક દુકાનદારો મનફાવે તે કિંમતો વસૂલી રહ્યાં છે. આમ તમારી પાસે પણ MRP કરતાં વધારે કિંમત કોઈપણ જીવનજરૂરિયાત વસ્તુની વસૂલવામાં આવે તો તમે ફરિયાદ કરી શકો છો. ભારત સરકાર આ મુદે ખાસ નજર રાખી રહી છે. જેથી લોકડાઉનના સમયે કોરોના વાઈરસ સામેની લડાઈમાં લોકોને કોઈ મુશ્કેલી ના પડે અને તેમના ખિસ્સા પર ભાર ના પડે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

 

 

ક્યાં અને કેવી રીતે કરી શકો છો ફરિયાદ?

1.  ગ્રાહક મામલે કોઈપણ ફરિયાદ ભારત સરકારની વેબસાઈટ consumerhelpline.gov.in પર જઈને કરી શકો છો.

2. આ સિવાય ભારત સરકારના ટોલ ફ્રી નંબર 14404 અથવા 1800-11-4000 પર પણ કોલ કરીને તમારી ફરિયાદ નોધાવી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

3. ગ્રાહક નંબર 8130009809 પર મેસેજ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે આમ કરશો તો તમને ભારત સરકારના ગ્રાહક વિભાગ તરફથી કોલ આવશે અને જે બાદ માહિતી આપવાની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોઈપણ વસ્તુની ગુણવત્તા, કિંમત અને સેવાઓને લઈને જાણવાનો અધિકાર એક ગ્રાહક તરીકે તમે ભોગવો છો. જો કોઈ દુકાનદાર કે વિક્રેતા આવી જાણકારી આપવાનો કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો પ્રયત્ન કરે કે કોઈ વસ્તુની વધારે કિંમત વસૂલે તો તમે ફરિયાદ કરી શકો છો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article