કોરોના વાઈરસ : વિમાન સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા પણ કરાઈ રદ

|

Mar 23, 2020 | 12:00 PM

કોરોના વાઈરસ ફેલાઈ નહીં તે માટે સરકારે હવે નવો આદેશ જારી કર્યો છે. ભારતમાં કોરોના વાઈરસના લીધે ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવાર રાતના 12 વાગ્યાથી આ નિયમ લાગુ થશે. જો કે કાર્ગો સેવાઓ જે સામાન લઈને જાય છે તે ચાલુ રહેશે. આમ કોરોના વાઈરસના લીધે ઈન્ટરનેશનલ ફ્લાઈટ તો બંધ […]

કોરોના વાઈરસ : વિમાન સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા પણ કરાઈ રદ

Follow us on

કોરોના વાઈરસ ફેલાઈ નહીં તે માટે સરકારે હવે નવો આદેશ જારી કર્યો છે. ભારતમાં કોરોના વાઈરસના લીધે ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવાર રાતના 12 વાગ્યાથી આ નિયમ લાગુ થશે. જો કે કાર્ગો સેવાઓ જે સામાન લઈને જાય છે તે ચાલુ રહેશે. આમ કોરોના વાઈરસના લીધે ઈન્ટરનેશનલ ફ્લાઈટ તો બંધ કરવામાં આવી જ છે પણ હવે ડોમેસ્ટિક સેવા પણ બંધ કરી દેવાશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;   VIDEO: કોરોના વાઈરસના દર્દીઓની સાથે CM વિજય રુપાણીની વીડિયો કોન્ફરન્સથી ચર્ચા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તમને જણાવી દઈએ કે દેશમાં કુલ 6500 ફ્લાઈટ ડોમેસ્ટિક રીતે કામ કરે છે. દેશમાં કોરોના વાઈરસના લીધે 9 લોકોના મોત થયા છે અને તેના લીધે સરકાર હરકતમાં આવી છે. ઓછામાં ઓછા લોકો પોતાના ઘરની બહાર નીકળે અને સફર ના કરે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેના લીધે ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ પણ કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:59 am, Mon, 23 March 20

Next Article