કોરોના વાયરસ: દેશમાં અત્યાર સુધી 195 કેસ નોંધાયા, 4 લોકોના મોત

|

Mar 20, 2020 | 5:02 AM

દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી ગુરૂવારે ચોથી વ્યક્તિનું મોત થયું છે. સાથે જ આ મામલો ઝડપથી વધી રહ્યો છે. ત્યારે આ મહામારીને ફેલાવવાથી રોકવા માટે ઘણા રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. Web Stories View more કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ? હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ […]

કોરોના વાયરસ: દેશમાં અત્યાર સુધી 195 કેસ નોંધાયા, 4 લોકોના મોત

Follow us on

દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી ગુરૂવારે ચોથી વ્યક્તિનું મોત થયું છે. સાથે જ આ મામલો ઝડપથી વધી રહ્યો છે. ત્યારે આ મહામારીને ફેલાવવાથી રોકવા માટે ઘણા રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે વડાપ્રધાન મોદીએ ગુરૂવારે 8 વાગ્યે દેશને સંબોધન કરતાં આ સંકટ સામે મજબૂતીથી સામનો કરવા માટે 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફર્યુ પાડવા માટે જણાવ્યું છે કે તેમને લોકોને અપીલ કરી કે આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકો સિવાય અન્ય વ્યક્તિ આ દરમિયાન બહાર ના નીકળે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે દેશમાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી દેશમાં 195 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના આ વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: MP Political Crisis: કમલનાથનો ફ્લોર ટેસ્ટ કે રાજીનામું? થોડા કલાકમાં થશે નિર્ણય

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article