કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો ગભરાશો નહીં આ નંબર પર કોલ કરીને માગો મદદ

|

Mar 23, 2020 | 2:04 PM

કોરોના વાઈરસને લઈને દેશભરમાં હાહાકાર છે. ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો ના થાય તે માટે 76 જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી કે ડરવાની જરૂર નથી. તમે હેલ્પલાઈન પર કોલ કરો અને સરકારની પાસે મદદ માગો. જો તમે આમ નથી કરી રહ્યાં તો તમે ભૂલ […]

કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો ગભરાશો નહીં આ નંબર પર કોલ કરીને માગો મદદ

Follow us on

કોરોના વાઈરસને લઈને દેશભરમાં હાહાકાર છે. ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો ના થાય તે માટે 76 જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી કે ડરવાની જરૂર નથી. તમે હેલ્પલાઈન પર કોલ કરો અને સરકારની પાસે મદદ માગો. જો તમે આમ નથી કરી રહ્યાં તો તમે ભૂલ કરી રહ્યાં છો અને તેના લીધે તમારું પરિવાર અને તમારા સંપર્કમાં આવનારા લોકો કોરોનાની ઝપેટમાં આવી શકે છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ વાઈરસ ના ફેલાઈ તેની તકેદારીરુપે હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે. હેલ્પલાઈન ડેસ્ક પર 24 કલાક સેવા આપવામાં આવી રહી છે અને જો કોઈ કોરોનાના લક્ષણ તમારા શરીરમાં દેખાય તો તમે આ હેલ્પલાઈન પર કોલ કરી શકો છો. આ સિવાય કોરોના વાઈરસને લઈને કોઈપણ જાણકારી વોટસએપ પર પણ પ્રાપ્ત કરી શકાય છે. જેનો નંબર 90131 51515 છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

કોરોના વાઈરસ છે કે નહીં કેવી રીતે ખબર પડે? 5 દિવસમાં આ 3 લક્ષણ દેખાય તો કરાવો ટેસ્ટ

જો તમારે કોરોના વાઈરસ અંગે જાણકારી ઈમેઈલના માધ્યમથી મેળવવી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો અને તે માટે તમારે સરકારના ncov2019@gov.in મેઈલ પર સંપર્ક કરવાનો રહેશે.  ગુજરાત સરકારે પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. તમારા શરીરમાં કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો તમે 104 નંબર કોલ કરીને વિગતો મેળવી શકો છો. આ સિવાય કેન્દ્ર સરકારના 1075 નંબર પર પણ કોલ કરીને સહાયતા માગી શકાય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:00 pm, Mon, 23 March 20

Next Article